________________
૫૯૨
અવલોકન.
(૫૭) સં. ૧૪૪૦ ના વૈશાખ વદિ ૩ ને સોમવારે, પોરવાડ જ્ઞાતિના શેઠની ભાર્યા પાલુના પુત્ર પાલાએ પિતાનાં માતા-પિતાના શ્રેય માટે શ્રી તીર્થંકરદેવની મૂર્તિ કરાવી, તેની શ્રીકમલચંદ્રસૂરિજીએ પ્રતિષ્ઠા કરી છે.
(૫૯૮) સં. ૧૪૪૦ ના વૈશાખ શુદિ ૨ ને શનિવારે, શ્રીનાણકીયગચ્છ અને ઠકુર શેત્રવાળા શેઠ ભીમાની ભર્યા સલખણદેના પુત્ર વજલે, પિતાનાં માતા-પિતાના શ્રેયમાટે શ્રીવાસુપૂજ્ય પ્રભુનું બિંબ ભરાવ્યું અને તેની શ્રી મહેન્દ્રસૂરિજીએ પ્રતિષ્ઠા કરી છે.
(૫૯), સં. ૧૪૪૧ના ફાગણ શુદિ ૧૦ ને સેમવારે, પિરવાડ જ્ઞાતિના વ્યાપારી સહુજની ભાર્યા ગાંગીના પુત્ર ૧ ઝંઝા, ૨ પાંચા, ૩ દાપર વગેરેએ પિતાના પિતા તથા ભાઈ હેમાના મરણ માટે, શ્રી શાંતિનાથદેવની મૂર્તિ કરાવી અને તેની મડાહકગચ્છ શ્રીપૂર્ણચંદ્રસૂરિ જીના પટ્ટધર શહરિભદ્રસૂરિજીએ પ્રતિષ્ઠા કરી છે.
(૬૦૦) સં. ૧૪૪ ના વૈશાખ શુદિ ૩ ને સેમવારે, એ સવાલ જ્ઞાતિના શાહ વયરાની ભાર્યા વયજલદેના પુત્ર નાના ભાઈ સાહૂના પુત્રે ૧ હાલા, ૨ રતના, ૩ ડુંગર વગેરેએ પોતાનાં માતા-પિતાના શ્રેયમાટે શ્રી આદીશ્વરદેવની પંચતીર્થ યુકા પ્રતિમા કરાવી અને તેની સંડેરકગચ્છના યશભદ્રસૂરિ સંતાનનીય શ્રીસુમતિસૂરિજીએ પ્રતિષ્ઠા કરી છે.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org