________________
અનુપૂર્તાિના લેખ.
૫૮
(૫૮૫) સં. ૧૪૨૬ ના વૈશાખ શુદિ ૧૦ ને રવિવારે, પિરવાડજ્ઞાતીય, પિતા શેઠ સહજા, માતા સોમલદે, કાકા કુંવર, ભાઈ ડુંગર અને અન્ય કેઈ જે પીડા કરે છે, તેના માટે શેઠ રાણાએ, શ્રીશાંતિનાથદેવની મૂર્તિ ભરાવી, તેની કોઈ આચાર્યવ પ્રતિષ્ઠા કરી છે.
(૫૮૬) સં. ૧૨૯ ના જેઠ વદિ ૨ ને સેમવારે, પિરવારજ્ઞાતીય શેઠ વસરાની ભાર્યા પૂનીના પુત્ર (બાકીને ભાગ ઘસાઈ ગયો છે.)
(૫૮૭) સં. ૧૪૩૨ ના વૈશાખ વદિ ૧૧ ને સોમવારે, નાહરગોત્રના શાહ રામદેવના પુત્ર શાહ કાલૂની ભાર્યા જેઉના પુત્ર દેવસિંહે, પિતાના પિતા કાજૂ, કાકા સદા તથા ભાઈ પાદાના શ્રેયમાટે શ્રીઆટી
શ્વર ભગવાનની મૂર્તિ ભરાવી અને તેની શ્રી ધર્મઘેષાછીય શ્રી સાગરચંદ્રસૂરિજીએ પ્રતિષ્ઠા કરી છે.
૧૦૦૦
૦૦૦ - • •
(૫૮૮)
સં. ૧૪૩૨ ના વૈશાખ શુદિ ૧૨ ને ગુરુવારે, શ્રી બ્રહાણ મચ્છ તથા શ્રી શ્રીમાલજ્ઞાતિના, પિતા સહજ પાલ અને મા બાપના શ્રેયમાટે પુત્રે લાખા તથા લીંબાએ, શ્રી શાંતિનાથદેવ મૂળનાયકવાળો ચતુર્વિશતિપટ્ટ (વીશ) કરાવે, તેની નિચંદ્રસૂરિજીએ પ્રતિષ્ઠા કરી છે.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org