________________
‘૫૮૮
અવલોકન.
(૫૮૧) સં. ૧૪૨૩ ના જેઠ શુદિ ૯ ને શનિવારે, પિરવાડજ્ઞાતીય, શેઠ રણસીની ભાર્યાના પુત્ર ભીમસિંહ, પિતાનાં માતાપિતાના શ્રેયમાટે શ્રી શાંતિનાથદેવની મૂર્તિ કરાવી, તેની નડી. * ગચ્છના શ્રી સદેવસૂરિજીએ પ્રતિષ્ઠા કરી છે.
(૫૮૨) સં. ૧૪૨૪ ના અષાડ શુદિ ને ગુસ્વારે, શેઠ સામતની ભાર્યા ગુરદેવીના પુત્ર સમરાએ, પિતાનાં માતા-પિતાના કલ્યાણ માટે, ભદ્રારક શ્રી દેવેન્દ્રસૂરિજીના ઉપદેશથી શ્રી આદિનાથદેવનું બિંબ ભરાવ્યું.
(૫૮૩) સં. ૧૪૨૫ ના વૈશાખ શુદિ ૧૦ ને બુધવારે, પિરવાડજ્ઞાતીય, શેઠ તિહુણસિંહની ભાર્યા મુક્તાદેના પુત્ર જાલાએ, પિતાનાં માતાપિતાના શ્રેયમાટે, શ્રી પાર્શ્વનાથ ભગવાનની પ્રતિમા ભરાવી, તેની શ્રી જયપ્રભસૂરિના પટ્ટધર શ્રી હેમચંદ્રસૂરિજીએ પ્રતિષ્ઠા કરી છે.
( ૫૮૪) સં. ૧૪ર૬ ના વૈશાખ ૧૦ ને રવિવારે ... .............એ, પિતા ઠાકોર આના અને માતા ખીમિણના શ્રેયમાટે શ્રી આદિનાથ દેવની મૂર્તિ ભરાવી, તેની સુવિહિત આચાર્યે પ્રતિષ્ઠા કરી છે.
* નોથી ગુજરાતમાં આવેલ “નડીઆદ” ગામનો ઉલ્લેખ હશે. એમ લાગે છે. જે એમજ હોય તો એ “નડીઆદ” ગામના નામ પરથી નડીઆદ' ગ૭ નિકળ્યો હોવો જોઇએ.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org