________________
૫૮૬
અવકન. ના શ્રેયમાટે શ્રીમહાવીરસ્વામીની પ્રતિમા ભરાવી અને તેની શ્રીમતિલકસૂરિજીએ પ્રતિષ્ઠા કરી છે.
(૫૭૩) સં. ૧૪૧૪ ના વૈશાખ શુદિ ૧૧ ને શુકવારે, મેઢજ્ઞાતીય, પિતા વિકલ તથા માતા રાંભુના એ માટે પુત્ર જયતસિંહે, શ્રીપાનાથ ભ. ની મૂર્તિ ભરાવી અને તેની નાગેન્દ્રગથ્વીય શ્રીકમલપ્રભસૂરિજીએ પ્રતિષ્ઠા કરી છે.
(૫૭૪) સં. ૧૮૧૮ના વૈશાખ શુદિ ૭ને...શ્રીમાલજ્ઞાતિના શાહડાની ભાર્યા ભાઊના પુત્ર રણસિંહ, શ્રી પાર્શ્વનાથદેવનું બિંબ કરાવ્યું અને તેની બૃહદ્ગસ્થપતિ શ્રી હેમરત્નસૂરિજીના પટ્ટધર શિષ્ય શ્રી રશેખરસૂરિજીના ઉપદેશથી પ્રતિષ્ઠા કરાવી.
(૫૫) સં. ૧૪૨૦ વૈશાખ શુદિ ૧૦ ને બુધવારે, પિરવાડજ્ઞાતીય શેઠ કસીડની ભાર્યા માલ્હાણદેના પુત્ર; (પિતાની ભાર્યા પૂનીથી યુક્ત) સેનપાલે પિતાનાં માતા-પિતાના શ્રેયમાટે શ્રી પાર્શ્વનાથ ભ. નું બિંબ ભરાવ્યું, તેનો મડાગચ્છના શ્રીપૂર્ણચંદ્રસૂરિજીએ પ્રતિષ્ઠા કરી છે.
( ૫૭૬) સં. ૧૪૨૦ના વૈશાખ શુદિ ૧૦ ને બુધવારે, શ્રીમાલજ્ઞાતીય પિતા રણું, માતા રણદે, કાકા ૧ વીરપાલ, ૨ મેકલ, ૩ સહજા, ૪ હાદા. એ બધાઓના શ્રેયમાટે પુત્ર લીંબાએ શ્રી શાંતિનાથદેવની
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org