________________
અનુપૂર્તિના લેખ.
૫૮૫
શાહના પુત્ર શાહ હાનાએ પોતાનાં માતા-પિતાના માટે શ્રીમસેનસૂરિજીના ઉપદેશથી શ્રી અજિતનાથદેવનું બિંબ ભરાવ્યું.
(પ૬૯) સં. ૧૪૦૬ ના જેઠ વદિ ૮ ને રવિવારે, પિરવાડ જ્ઞાતિવાળા શેઠ છારાની ભાય રામલના પુત્ર લૂપાએ પિતાનાં માતા-પિતાના કલ્યાણ માટે, સાધુપૂર્ણિમા પક્ષના શ્રીજિનસિંહસૂરિજીના ઉપદેશથી શ્રીકુંથુનાથદેવનું બિંબ ભરાવ્યું.
(૫૭૦) સં. ૧૪૦૯ ના જેઠ શુદિ ૧૦ ને સોમવારે, શ્રીભાવડાર ગચ્છ અને શ્રીમાલજ્ઞાતિના શેઠ વીદાની ભાર્યા કડૂના પુત્ર રામાએ પિતાના શ્રયમાટે શ્રી શાંતિનાથ ભીની મૂર્તિ ભરાવી અને તેની શ્રીજિનદેવસૂરિજીએ પ્રતિષ્ઠા કરી છે.
( ૫૭૧) સં. ૧૪૧૨ ના જેઠ શુદિ ૧૨ ને દિવસે, એસવાલ જ્ઞાતિવાળા મંત્રી વાગાની ભાર્યા મેઘીના પુત્ર ૧ જસા તથા ૨ વિજાએ, પિતાના પિતા વાગા તેમજ કાકા ૧ સામત, ર જયતા, ૩ ખેતા, ૪ ગેનાના શ્રેયમાટે શ્રી શાંતિનાથ દેવનું બિંબ કરાવ્યું, તેની છત્રવાલ ) ગચ્છીય શ્રી ગુણપ્રભસૂરિજીએ પ્રતિષ્ઠા કરી છે.
(૫૭૨) સં. ૧૪૧૪ ના વૈશાખ શુદિ ૧૦ ને દિવસે, પિરવાડ જ્ઞાતિના શાહ આસપાલની ભાર્યા લખમાદેના પુત્ર ઝાઝે, પિતાનાં માતા-પિતા
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org