________________
૫૮૪
અવલોકન.
શ્રી આદિનાથ ભ.નું બિંબ ભરાવ્યું અને તેની શ્રીસિંહદત્તસૂરિજીએ પ્રતિષ્ઠા કરી છે.
(૬૪) સં. ૧૩ના ચૈત્ર શુદિ ૧૦ ને શુકવારે, શ્રીનાણકીયગચ્છ અને આ સવાલ જ્ઞાતિવાળા શાહ કુંવરની ભાર્યા કુંવરેદેવીના પુત્ર
-એ, પિતાનાં માતા-પિતાના શ્રેયમાટે શ્રી પાર્શ્વનાથ ભાનું બિંબ ભરાવ્યું અને તેની શ્રીસિદ્ધસેનસૂરિજીએ પ્રતિષ્ઠા કરી છે.
(પ૬૫ ) સં. ૧૩
.સિંહની ભાર્યા કપૂરદેવીના પુત્ર પાંચાએ પિતાનાં માતા-પિતાના પ્રેયમાટે પૂજ્ય શ્રી ગુણચંદ્રસૂરિ જીના ઉપદેશથી શ્રી શાંતિનાથ ભીની પ્રતિમા ભરાવી.
સં. ૧૩ .ના માઘ શુદિપ ને ગુરુવારે, શાહ મહણસિંહે શ્રી પાર્શ્વનાથદેવનું બિંબકરાવ્યું અને તેની શ્રીમપ્રભસૂરિજીએ પ્રતિષ્ઠા કરી છે.
(પ૬૭) સં. ૧૪૦૦ ના વૈશાખ શુદિ ૩ ને બુધવારે, પિોરવાડ જ્ઞાતિના
-એ, શ્રીમાણિક્યસૂરિના ઉપદેશથી.......ના શ્રેયમાટે શ્રી આદિનાથદેવનું બિંબ ભરાવ્યું.
(પ૮) સં. ૧૪૦૪ ના વૈશાખ શુદિ ૧૨ ને દિવસે, પિોરવાડ જ્ઞાતિના
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org