________________
સવાલ રાતિના
9 વેલાએ
શ્રી આદિન
અનુપૂત્તિના લેખે.
૫૮૩ અને પુત્ર ઝાઝાથી યુક્ત એવા) સગધરે શ્રી પાર્શ્વનાથ ભ.નું બિંબ ભરાવ્યું અને તેની શ્રીનન્નસૂરિજીના પટ્ટધર શ્રીકકકસૂરિજીએ પ્રતિષ્ઠા કરી છે.
(પ૬૧) સં. ૧૨૯૩ ના ફાગણ વદિ ૭ ને દિવસે, એસવાલ જ્ઞાતિના શાહ સીહડની ભાર્યા અનુપમાના પુત્ર વેલાએ પોતાના કાકા લાખાના મરણમાટે શ્રી આદિનાથ ભ ની મૂર્તિ ભરાવી, તેની શ્રીસિદ્ધસેનસૂરિજીએ પ્રતિષ્ઠા કરી છે.
(પ૬૨) સં. ૧૩૩ માં, કાસહદગચ્છીય શેઠ નરસિંહની ભાય વરજીના પુત્ર ધરણગે પિતાનાં માતા-પિતાના શ્રેયમાટે શ્રી શાંતિનાથદેવની મૂર્તિ ભરાવી અને તેની શ્રીસિંહસૂરિજીએ પ્રતિષ્ઠા કરી છે.
(પ૬૩) સં. ૧૩૯૪ ના વૈશાખ વદિ પ ને દિવસે, શ્રીહરિજગચ્છક અને એસવાલ જ્ઞાતિના શાહ સહજાની ભાર્યા વાકલદેવીના પુત્રો ૧ અભયસિંહ તથા ૨ નાનાએ પિતાનાં માતા-પિતાના માટે
* પાટણ અને શંખેશ્વરજીની વચ્ચે આવેલ “ હારીજ ' ગામના નામ પરથી “હારીજગ૭ ” નિકળ્યો જણાય છે. જૂના હારીજમાં બે જિનાલયોનાં ખંડિયરે પડ્યાં છે. નવા હારીજમાં નવું જિનાલય અને ધર્મશાળા થયેલ છે. શ્રાવકેનાં ઘરે છે.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org