________________
૫૮૨
અવલોકન. પિતાનાં માતા-પિતાના શ્રેયમાટે શ્રી પાર્શ્વનાથ ભીની મૂર્તિ ભરાવી, તેનાં શ્રીનગ્નસૂરિજીએ પ્રતિષ્ઠા કરી છે.
(૫૫૭) સં. ૧૩૮૯ ના ફાગણ શુદિ ૮ ને સોમવારે, મંત્રી પૂનાની ( પૂનસિરિના પુત્ર લુણાએ પિતાનાં માતા-પિતાના શ્રેયમાટે, શ્રી કનકપ્રભસૂરિજીના પટ્ટધર શ્રીગુણચંદ્રસૂરિજીના ઉપદેશથી શ્રીપાશ્વનાથ ભ. ની પ્રતિમા ભરાવી.
(૫૫૮) સં. ૧૩૮૯ ના ફાગણ સુદ ૮ ને સોમવારે, પિોરવાડ જ્ઞાતિના શેઠ પૂનસિંહની ભાય નયણના પુત્ર દેપાલે પિતાનાં માતા-પિતાના શ્રેયમાટે શ્રી શાંતિનાથ ભી ની મૂર્તિ ભરાવી અને તેની મડાહડગચ્છીય શ્રી રત્નસાગરસૂરિજીએ પ્રતિષ્ઠા કરી છે. આ લેખને છેડે ૦૨ અંક આપેલ છે.
(૫૫૯ ) સં. ૧૩૮માં, શેઠ વયરસિંહની ભાર્યા જાસલદેવના પુત્ર છાડાએ પિતાના પિતા વયરસિંહ અને કાકા ખાખણના કલ્યાણ માટે શ્રી પાર્શ્વનાથદેવની મૂર્તિ ભરાવી અને તેની મડાહડગચ્છીય શ્રી ધર્મદેવસૂરિના પટ્ટધર શ્રીદેવસૂરિજીએ પ્રતિષ્ઠા કરી છે.
- સં. ૧૩૨ ના ફાગણ વદિ ૮ ને દિવસે, શ્રીકરંટકગચ્છના શાહ ખેડાની ભાર્યા મેહિણીના પુત્ર; (પિતાની ભાર્યા તિહૂણસિરિ
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org