________________
અનુપૂર્ત્તિના લેખા,
૫૧
શેઠ જયતપાલ અને તેની ભાર્યાં મેષલના શ્રેયમાટે તેમના પુત્ર સહજપાલે શ્રીશાંતિનાથદેવનુ ત્રિઅ ભરાવ્યુ, તેની શ્રીજિનદેવસૂરિજીએ પ્રતિષ્ઠા કરી છે,
( ૫૫૪ )
સ, ૧૩૮૫ ના ફાગણ શુદિ ૮ ને બુધવારે, શેઠ વીકલની ભાર્યાં વયજલદેના પુત્ર હેમાએ, શ્રીમહાવીરસ્વામીની પ્રતિમા અ ચૈત્ય ( ? ) માં ભરાવી, અને તેની પ્રતિષ્ઠા શ્રીમાણુયસૂરિજીના પટ્ટધર વાચનાચાય શ્રીવયરસેનીજીએ કરી છે.
( ૫૫૫ )
સ. ૧૩૮૫ ના વૈશાખ વિદે પ ને બુધવારે, હુંખડ જ્ઞાતિના શેઠ અરસિંહના પુત્ર સાંગા.............. છગન, મલાના શ્રેયમાટે શેઠ સાલ્હાએ શ્રીઆદિનાથ ભ‚ ની પ્રતિમા ભરાવી, તેની શ્રીસ દેવસૂરિજીએ પ્રતિષ્ઠા કરી છે,
( ૫૫૬ )
સ. ૧૩૮૬ ના જેઠ વિદ ૧૧ ને સેામવારે, શ્રીકારટકગચ્છના× શ્રાવક કાન્હાના પુત્ર નરાની ભાર્યા ભાંત.............ના પુત્ર રતનાએ
× મારવાડમાં એરપુરા ડસ્ટેશનથી પશ્ચિમ દિશામાં લગભગ બાર માઇલ ( શિવગંજથી ૬ માઇલ )ની દૂરીપર આવેલું કાટાતી, પહેલાં તો ટપુર અથવા દોરેંટનર એ નામથી પ્રસિદ્ધ હતું. તેના નામપરથી જોઇ નિકળ્યા હોય એમ જણાય છે. કારામાં અત્યારે જિનમંદિર ૪, ઉપાશ્રય ૧, ધર્મશાલા ૧ અને શ્રાવકાનાં ધર લગભગ ૩૦-૪૦ છે, શ્રીમહાવીરરવામીનુ પ્રાચીન મંદિર છે.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org