________________
અવલે કન.
(૫૪૯ )
સ. ૧૩૭૯ ના જેઠ શુદ ૮ ને શનિવારે પારવાડ જ્ઞાતિના શેઠ સેાલા અને તેની ભાર્યાં સલૂજલદેવી, એ બન્નેના શ્રેયમાટે તેમના પુત્ર........................એ, શ્રીઆદિનાથ ભ. નું પંચતીર્થી યુક્ત ખિ’બ ભરાવ્યુ' અને તેની શ્રીપાસદેવસૂરિજીએ પ્રતિષ્ઠા કરી છે. ( ૫૫૦ )
૫૮૦
સ’. ૧૬૮૦ ના વૈશાખ શુદ ૧૫ ને શનિવારે, શેઠ આભાની ભાર્યાં નયણાદેના પુત્રા ૧ ગાડા, ૨ ગેાવિંદ, તેમાંના ગાલ્ડાની ભાર્યો ગાજુગુદેના પુત્ર સિ’હુાએ પેાતાનાં માતા-પિતાના શ્રેયમા......... શ્રીપાર્શ્વનાથ ભ. નું બિંબ ભરાગ્યુ અને તેની શ્રીસાલગણુસૂરિજીએ પ્રતિષ્ઠા કરી છે.
( ૫૫૧ )
સ’. ૧૩૮૧ ના વૈશાખ વિર્દ ૮ ને ગુરુવારે, શેઠ જગસિહની ભાર્યાં લીંખિણીના પુત્ર રામસીએ શ્રીઆદિનાથ ભ.ની પ્રતિમા ભરાવી અને તેની મડાહડગચ્છીય શ્રીહેમસૂરિજીએ પ્રતિષ્ઠા કરી છે.
( ૫૫૨ )
સ. ૧૩૮૨ ના વૈશાખ વદ ૮ ને ગુરુવારે, પારવાડ જ્ઞાતિન શાહુ ધનપાલની ભાર્યાં ધાંધલદેવીની પુત્રવધૂ ચાહિષ્ણુદેવીએ પેાતાના પતે ચાચાના કલ્યાણ માટે શ્રં પાર્શ્વપ્રભુનું બિંબ ભરાવ્યુ, તેની શ્રીનાગે દ્રગચ્છીય શ્રીપદ્મચંદ્રસૂરિજીએ પ્રતિષ્ઠા કરી છે.
( ૫૫૩ )
સ’. ૧૭૮૩ માં, શ્રીભાવડારગચ્છ અને એસવાલ જ્ઞાતિના
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org