________________
અનુપૂર્ત્તિના લેખે, ( ૫૪૫ )
સ’. ૧૩૭૪ ના જેઠ શુદિ ૧૦ ને બુધવારે, પારવાડ જ્ઞાતિના ઠાકોર ભમરપાલના પુત્ર ઠાકર અભયસિંહના કલ્યાણમાટે તેના પુત્ર આમાએ આ ચતુર્વિશતિ-જિનપટ્ટ ( ચાર્વીશટ્ટ ) કરાવ્યા અને તેની સુવિહિત આચાર્યજીએ પ્રતિષ્ઠા કરી છે.
( ૫૪૬ )
સ, ૧૩૭૫ ના માઘ વદિ ૧૧ ને દિવસે, પારવાડ જ્ઞાતિના શાહ વીરપાલની ભાર્યાં સુઘીના પુત્ર સાનાએ પેાતાનાં માતા-પિતાના શ્રેયમાટે શ્રીઆદિનાથ ભ. નું બિંબ ભરાવ્યું અને તેની શ્રીભાવદેવસૂરિજીએ પ્રતિષ્ઠા કરી છે.
૧૭૪
( ૫૪૭ )
સ, ૧૩૭૬ ના માઘ વિદે ૧૨ ને બુધવારે, પારવાડ જ્ઞાતિના વ્યાપારી જસચંદ્રની ભાર્યાં નાયકના પ્રથમ પુત્ર કાળાની ભાર્યાં કયૂરદેવી, ખીજા પુત્ર ધનાની ભાર્યાં ખલાલદેવી. આ કાળા અને ધનાએ પેાતાનાં માતા-પિતાના શ્રેયમાટે શ્રીજિનસિ’હસૂરિજીના ઉપદેશથી શ્રીમહાવીરસ્વામીનું બિંબ કરાવ્યુ અને તેની કાઇ આચાર્યજીએ પ્રતિષ્ઠા કરી છે.
(૫૪૮ )
સ. ૧૩૭૯ ના વૈશાખ વિદે ૧૦ ને સોમવારે, પોરવાડ જ્ઞાતિના શેઠ જગપાલની ભાર્યાં લખાદેના પુત્રરત્ન મેઘે શ્રીશાંતિનાથ ભ. નું ખિમ ભરાવ્યુ અને તેની શ્રીઅભયચ'દ્રસૂરિજીએ પ્રતિષ્ઠા કરી છે.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org