________________
૫૮
અવલેાકન.
( ૫૪૧ )
સ. ૧૩૬૯ ના ફાગણ શુદિ૯ ને સોમવારે, શ્રીમાલજ્ઞાતિ માતા દેવલના શ્રેયમાટે પુત્ર વીજડે શ્રીશાંભરાવ્યુ અને તેની સુવિહિત આચાર્ય જીએ
વાળા, પિતા દેવડ તથા તિનાથદેવતું બિંબ પ્રતિષ્ઠા કરી છે.
( ૫૪૨ )
સ’, ૧૩૭૦ ના પોષ વિદે૫ ને સોમવારે, શ્રીમાલજ્ઞાતિના અને પાઇ(દ્ર) નગર ( કદાચ વડેદરા સ્ટેટનુ' પાદરા હાય ) નિવાસી, મંત્રી ભીમટની ભાર્યાં કપૂરદેવીના પુત્ર રામતસિહે શ્રીઆદીશ્વર ભ. નુ` મ`ખ કરાવ્યું. અને તેની બ્રહ્માણુગચ્છીય શ્રીમુનિચંદ્રસૂરિજીએ પ્રતિષ્ઠા કરી છે.
( ૫૪૩ )
સ. ૧૯૭૧ માં, મડાહડ ગચ્છના શેઠ લખાની ભાર્યા હીરૂના પુત્ર કેલ્હાએ પેાતાના આત્મકલ્યાણુ માટે શ્રીમહાવીરસ્વામીની મૂર્ત્તિ કરાવી અને તેની શ્રીયાદેવસૂરિજીના પટ્ટધર શ્રીશાંતિસૂરિજીએ પ્રતિષ્ઠા કરી છે.
( ૫૪૪ )
સ’. ૧૩૭૪ ના વૈશાખ શુદ ૪ ને બુધવારે, સાંખુલા ગાત્રના, શાહ સલખણસ હની ભાર્યાં સહજશ્રીના પુત્રો ૧ પાતલ અને ૨ દેપાલ, એ બન્નેએ પેાતાના પિતાના શ્રેયમાટે શ્રીશાંતિનાથ ભ. ની પ્રતિમા ભરાવી અને તેની, શ્રીધ ઘે ષસૂરિના પટ્ટધર શ્રીઅમરપ્રભસૂરિજીના શિષ્ય શ્રીજ્ઞાનચંદ્રસૂરિજીએ પ્રતિષ્ઠા કરી છે.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org