________________
૫૬૬
અવલેાકન
શ્રીશાંતિનાથ ભ. ની આ મૂત્તિ કરાવી અને તેની શ્રીગુણચંદ્રસૂરિ
જીએ પ્રતિષ્ઠા કરી છે.
( ૫૩૨ )
સ’. ૧૩૨૫ ના.....................દાની ભાર્યાં સામસિની( આ પછી કંઇ લખ્યું` નથી-લેખ અધૂરા છે. )
( ૫૩૩ )
સ. ૧૩૨૬ ના..................એ, પેાતાનાં માતા-પિતાના શ્રેય માટે શ્રીપાર્શ્વનાથ ભ. ની આ મૂર્ત્તિ ભરાવી અને તેની શ્રીભાવદેવસૂરિજીએ પ્રતિષ્ઠા કરી છે.
( ૫૩૪ )
સ, ૧૩૩૪ ના વૈશાખ શુદ્ધિ ૧૧ ને ભેમવારે, એસવાલજ્ઞાતિના અને શ્રીસિદ્ધાચાર્યના આમ્નાયવાળા.................ની ભાર્યાં શાણીના પુત્ર ગાહાએ શ્રીઆદિનાથ ભ‚ નું આ ખિંખ ભરાયું અને તેની કાઇ આચાર્યે પ્રતિષ્ઠા કરી છે.
( ૧૩૫ )
સ. ૧૩૩૮ માં, શ્રીચૈત્રગચ્છના અને ભપુર ( કદાચ આગરા પાસેનું ભરતપુર હાય ) નિવાસી અથવા ભતૃ પુરી શાખાવાળા શાહ ખુનીયાની ભાર્યાં હાલીના પુત્રા ૧ હરપા, ૨ કેશવ, ૩ વાણુ, ૪ રાવણ, ૫ વેલ તથા પૌત્રો ૧ નરસિંહ, ૨ ખીમડ, ૩ હરિચંદ્ર તેમાંના હરિચંદ્રે પેાતાનાં માતા-પિતા અને પૂર્વજોના શ્રેય માટે શ્રીશાંતિનાથદેવની આ મૂર્ત્તિ કરાવી અને તેની શ્રીવ માનસૂરિજીએ પ્રતિષ્ઠા કરી છે.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org