________________
અવલાકન
દેવીએ આ મૂત્તિ ભરાવી, અને તેની પ્રતિષ્ઠા શ્રીધર્મચંદ્રસૂરિજીએ
કરી છે.
૫૭૪
( પર૪ )
સ’. ૧૨૯૬ ના વૈશાખ શુદ્ધિ ૧૧ ને ગુરુવારે, શેઠ ધવલના પુત્ર શ્રીવછે આ કલ્યાણ માટે શ્રી અરિષ્ટનેમિ ભ. ની આ મૂર્ત્તિ કરાવી અને તેની શ્રીમાન્ દેવસૂરિસ’તાનીય શ્રીપદ્મદેવસૂરિજીએ પ્રતિષ્ઠા કરી છે.
( પર૫ )
સ’. ૧૨..........વિદે ૩ ને શનિવારે, ઝનૂ નામની શ્રાવિકાએ પેાતાના શ્રેય માટે શ્રીપાર્શ્વ પ્રભુનુ આ ખિંખ ભરાવ્યું અને તેની શ્રીનરચ'દ્રસૂરિજીએ પ્રતિષ્ઠા કરી છે. ( આ શ્રીનરચ`દ્રસૂરિજી મહામાત્ય વસ્તુપાલ-તેજપાલના માતૃપક્ષના ગુરુ હાઈ તેના સમકાલીન હતા; તેથી આ મૂત્તિની પ્રતિષ્ઠ. તેરમા સૈકાના ઉત્તરાધમાં થઇ ર્હશે એમ જણાય છે. )
( પર૬ )
સ', ૧૩૦૦ ના વૈશાખ વદ ૫ ને બુધવારે, શ્રીવાયડીયગચ્છ ના શ્રીજીવદેવસૂરિના આમ્નાયવાળા શેઠ લાખાના કલ્યાણ માટે શેઠ જયતાએ શ્રીપાર્શ્વનાથ ભ. ની આ મૂર્ત્તિ ભરાવી.
( પર૭ )
સ. ૧૩૦૯ ના માગશર વદિ ૫ ને દિવસે, ભણશાલી ગાંગાના
+ કચ્છ દેશમાં અથવા ડુંગરપુર તરફ આવેલ
વાગડ પ્રદેશના નામ ઉપરથી વાયડીય ગચ્છ નિકળ્યેા હોય તેમ જણાય છે.
3
"
Jain Education International
For Personal & Private Use Only
6
?
www.jainelibrary.org