________________
५७3
અનુપૂર્તાિના લેખે
(૫૧૯) સં. ૧૨૯૦ ના ચૈત્ર વદિ પ ને ભમવારે, શ્વેતાંબર (?) ગચ્છીય શ્રીજિનેશ
...ના પુત્ર નાહરની ભાર્યા જીણીના પુત્ર શાહ પામ્હણે શ્રી પાર્થ પ્રભુની પ્રતિમા કરાવી.
( ૨૦ ) સં. ૧૨૯૨ ના ફાગણ શુદિ ૧૧ ને સેમવારે (આગળને ભાગ ઘણેખરે ઘસાઈ ગયે છે.)
(પર૧ ) સં. ૧૨૯૨ ના અષાડ વદિ ૮ ને સોમવારે, શ્રીસડેરકગચ્છીય શાહ વિમલના પુત્ર મનાની ભાર્યા ધીરીના પુત્ર જગસિંહે શ્રીમહાવીર ભ. ની પ્રતિમા ભરાવી.
( પરર ) સં. ૧૨૯૭ ના ફાગણ વદિ ૫ ને સોમવારે, લેઉઆ (લેવા) ગચ્છ અને પરવાડ જ્ઞાતિના શેઠ રવદેવના પુત્ર મંત્રી દેવચંદ્ર અને તેની ભાર્યા અયહવ, એ બને (પતિ-પત્ની) ના આત્મકલ્યાણ માટે (તેમણે ) વિશીને પટ્ટ કરાવ્યું અને તેની શ્રીઆમદેવસૂરિજીએ પ્રતિષ્ઠા કરી છે.
(પર૩ ) સં. ૧૨૨૬ અથવા ૧૨૩૬ ના વૈશાખ શુદિ ૧૦ ને દિવસે, શ્રીમાલજ્ઞાતીય શેઠ આસાપાલ અને તેની ભાર્યા આસદેવી, એ બનેના શ્રેય માટે, (પિતાના પુત્ર ગુણાથી યુક્ત) શ્રાવિકા આસ
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org