________________
અનુપૂર્તાિના લેખે
५७१
(૧૦) સં. ૧૧૯૧ ના માગશર વદિ ૫ ને દિવસે, મડાહડ સ્થાન (સિહી સ્ટેટમાં આવેલા મઢાર )નિવાસી, થારાપદગચ્છીય શેઠ આશાએ આત્મકલ્યાણ માટે (આ જિનમૂત્તિ) કરાવી તેની ભાર્યા જસલ
(૫૧૧) સં. ૧૧૯૧ ના માઘ શુદિ ૧૩ ને સેમવારે, શ્રાવક સાગરે શ્રી શાંતિનાથદેવની પ્રતિમા કરાવી.
(૫૧૨) સં. ૧૧૯૨ ના માઘ શુદિ ૧૦ ને દિવસે, શ્રી બ્રહ્માણગચ્છીય+ મડાહડ (મઢાર) નિવાસી, શેઠ પાસડની ભાર્યા પદમસિરિના પુત્ર નાઉઆએ આ પ્રતિમા કરાવી.
સં. ૧૧૯૭ના જેઠ વદિ ૩ ને રવિવારે જેહવ, જિમુદત્ત, દદ્દ અને જિનમતિ શ્રાવિકાએ ( આ મૂતિ ) કરાવી.
1 સિરસી સ્ટેટમાં આવેલ મઢારથી ઉત્તર દિશામાં લગભગ દસ માઈલની દૂરી પર આવેલું વરમાણુ ગામ કે જેને, શિલાલેખ આદિમાં “ બ્રહ્માણ” નામથી ઉલ્લેખ આવે છે, તે ગામના નામ પરથી શ્રીવહ્માણ ગ૭ નિકળ્યા હોય એમ જણાય છે. આ વરમાણ ગામમાં હાલ જિનાલય ૧ અને શ્રાવકેનાં ફક્ત ૨-૩ ઘર છે. જૂનાં મંદિરનાં ખંડિયરે છે. ગામ પ્રાચીન જણાય છે.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org