________________
અવલાકન
યાત્રા કરાવી છે. સધી વાત્સલ્ય વગેરે શ્રીસંઘની ખુબ ભક્તિ થઇ હતી. એ વખતે દેલવાડામાં પૂજા અટકી હતી. તેથી પૂજારી જણ ૨ અને પાણી લાવનાર ( પખાલી ) જણ ૧ મળીને ત્રણ જણના પગારના તથા કેસર-સુખડ આદિ પૂજાની સામગ્રી, એ બધા માટે એકસા પચીસ રૂપીઆ દર વરસે પૂજારીઓને પહેાંચાડવા. એ રીતના ઠરાવ કરીને પૂજા ચાલુ કરાવી છે. મુનિ કુ ંવરવિજયજી આદિ ઠાણાં ૪ ની સાથે યાત્રા કરી છે. મુનિ કુંવરવિજયજીના ઉપદેશથી આ સંઘ નિકલ્યા હતા અને પૂજાનુ કામ ચાલુ થયું છે.
( ૫૦૬ )
અચલગઢના શ્રીઋષભદેવજીના મંદિરની એ જિનમૂત્તિઓની એઠકા પર ખાદેલા ઘેાડા ચેડા અક્ષરા આ લેખમાં આપ્યા છે. ( ૫૦૭ )×
સ. ૧૧૧૨માં સામાના પુત્ર વનદેવે આ જિન પ્રતિમા ભરાવી. ( ૫૦૮ )
સ’. ૧૧૨૮ના જે શુદિ ૧૦ ને દિવસે, માલિક સ`ઘવી વિપુલના પુત્ર સૂહવની ભાર્યાં ગૃહૂ, આ પ્રતિમા શ્રીવીરમે (?) કરાવી છે. ( ૧૦૯ )
૫૭)
સ. ૧૧૪પના માઘ શુ..................વીર સન્નીના પુત્ર પામિલે ( આ પ્રતિમા ) કરાવી.
ગામના
૪ નંબર ૫૦૭ થી ૬૬૩ સુધીના ૧૫૭ લેખે, અચલગઢ શ્રીકુંથુનાથજીના દેરાસરમાંની ધાતુની ચેાવિશી, ૫ાંચતીર્થીએ, ત્રિતીર્થીએ અને એકતીર્થીએ મળીને કુલ ૧૫૭ જિનમૂત્તિઓની પાછળ ખેાદેલા છે. તે અહીં સામિતિના અનુક્રમથી આપેલા છે. .
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org