________________
અનુપૂત્તિના લેખ. ( ૧૦૩ )
સં. ૧૫૨૦ ના અષાડ શુદ્ધિ ૨ ને દિવસે, ચુરા ( કદાચ કાઠીયાવાડનુ ચૂડા હોય ) નિવાસી, પારવાડજ્ઞાતીય શાહ સાદાની ભાર્યાં રૂપીના પુત્ર ( પેાતાની ભાર્યા રૂપિણીના પુત્રા ૧ શાભા, ૨ દેભા ૩ વિકમા, આદિ કુટુ ંખથી યુક્ત ) શાહ કાજાએ શ્રીમુનિસુવ્રતસ્વામીની મૂર્ત્તિ ભરાવી અને તેની શ્રીતપાગચ્છનાયક શ્રીલક્ષ્મીસાગરસૂરિજીએ પ્રતિષ્ઠા કરી છે.
( ૫૦૪ )
૧૫૪૯ ના જેઠ વિદ ૧ ને ગુરુવારે, ચાંડાલીયા ગાત્રવાળા.... લેખ ૫૦૩ તથા ૫૦૪ ના લેખા, અચલગઢમાં ચૌમુખજીના મદિરની ધાતુની નાની પંચતીર્થી તથા એકલ મૂત્તિના છે.
પ
( ૧૦૫ )
આ લેખ, અચલગઢના ચોમુખજીના મ`દિરના ખીજા માળના મુખ્ય દરવાજા પાસે ડાબી બાજુની દીવાલમાં લગાવેલા છે. આખા લેખ લગભગ તે વખતની ચાલુ ગુજરાતી ભાષામાં છે. ક'ઇક મારવાડી ભાષાનું મિશ્રણ પણ જણાય છે, તેને સારાંશ આ છે:——
સ. ૧૮૭૭ના વૈશાખ વદને શુક્રવારે; શ્રી કચ્છ દેશના માંડવી ખંદરથી ખરતરગચ્છીય સંઘવી વધમાન વિકમશીએ, પેાતાના સમસ્ત પરિવાર તથા શ્રીસંઘને સાથે લઇને, વૈશાખ શુદ્ઘિમાં પહેલાં તારંગાજી તીર્થની યાત્રા કરી ત્યાંથી વૈશાખ વિશ્વમાં આજીજી આવીને આજીની યાત્રા કરી. તે વખતે માર્ગમાં રાધનપુર, પાલનપુર અને વીશનગરનાં સંધેા ભેગા થયા હતા. તે બધાયને સાથે લઈને
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org