________________
અચલગઢના લેખ.
પર૩.
આ લેખના બાકીના ભાગ ચણતરમાં દબાયેલે હાવાથી વાંચી શકાયા નથી. આ લેખ, આરસની સુંદર માટી ઉભી મૂત્તિ ( કાઉસગીયા )ના આસન પર ખાદેલે છે. આની જોડીની બીજી એક આરસની સુંદર ઉભી મૂત્તિ એ જ સભામંડપમાં ડાબા હાથ તરફ વિરાજમાન છે. આની નીચે લેખ નથી. પણ આ બન્ને મૂત્તિ એક જોડીની હાઇ એક જ ધણીએ કરાવેલી હશે, એમ લાગે છે. આ બન્ને કાઉસગ્ગીયા, દેલવાડામાંના શ્રીનેમિનાથદેવના મંદિરમાં સૌથી પ્રથમ, પધરાવવામાં આવ્યા હñ અને પછી ત્યાંથી અહીં લાવવામાં આવ્યા હશે એવી કલ્પનાને અવકાશ નથી. કેમકે ઢેલવાડાનુ' શ્રીનેમિનાથ ભ.નુ ( લૂણવસહિ )મંદિર બ્રહ્માણુગચ્છવાળાનુ નથી. માટે અચલગઢના આ મંદિરમાં અથવા શ્રીનેમિનાથજીના કોઇ અન્ય મંદિરમાં પધરાવવા માટે કરાવવામાં આવ્યા હોય તેમ લાગે છે.
'
•
૪૬ માં, અચલગઢમાં મહારાજા કુમારપાળે બંધાવેલા મ ંદિરનું નામ ભાવસહી તથા તેમાં મૂ. ના. શ્રીનેમિનાથ ભ, હાવાનુ લખ્યુ છે. લે. ૪૯૨ વાળા ( આ મંદિરમાં સ્થિત કાઉસગ્ગીયા પરના ) લેખમાં પણું આખુ ઉપરના શ્રીહ્માણુગચ્છીય શ્રીઅરિષ્ટનેમિનાથદેવના મંદિરમાં આ કાઉસગ્ગીયા પધરાવ્યાનું લખ્યું છે. તે ઉપરથી જણાય છે કે-આ મંદિરમાં સૌથી પ્રથમ મૂ. ના. શ્રીનેમિનાથ ભ. હશે, ત્યારપછી ( સં. ૧૩૮૦ પહેલાં ) તેમાં મૂ, ના. ના સ્થાને શ્રીમહાવીરસ્વામી પધરાવેલ હશે, અથવા તેા અહીં ( અચલગઢમાં ) એક જુદું' જ શ્રીનેમિનાથ લનું મંદિર ક્રાપ્ત સમયમાં હશે. અચલેશ્વર મહાદેવના મ ંદિરના મુખ્ય દરવાજાની સામેના એક નાના શિવાલયમાં; મગલમૂર્ત્તિ તરીકે શ્રી તીથ કર ભગવાનની મૂર્ત્તિ જેમાં ખાડેલી છે એવા પત્થરના એક દરવાજો લાગેલા. વિદ્યમાન છે.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org