________________
-૫૧૦
અવલેાકન.
*
શ્રેયમાટે શ્રીશાંતિનાથ ભ.નો ( ધાતુમય મનેાહર આ ) મૂર્તિ કરાવી, અને તપાગચ્છોય શ્રીસામસુંદરસૂરિજીના પટ્ટધર ૧ શ્રીમુનિસુંદરસૂરિ, ૨ શ્રીજયચંદ્રસૂરિ. તેમના પટ્ટધર શ્રીરત્નશેખરસૂરિની પાટને દીપાવનારા અને શ્રીસોમદેવસૂરિવયં આદિ પરિવારથી યુક્ત એવા શ્રીલક્ષ્મીસાગરસૂરિજીએ ઉક્ત પ્રતિમાની પ્રતિષ્ઠા કરી છે. શ્રીડુંગરપુરના શ્રીસ ઘે મૂર્તિઓ બનાવરાવવાનું શરૂ કર્યું. તે વખતે આ મૂત્તિ મીસ્ત્રી નાથા અને લુંભા વગેરેએ તૈયાર કરી છે. સ ૧૫૧૮ ના વૈશાખ માસમાં શાહ આભાના પુત્ર શાહ સાલ્હાએ કરેલા આશ્ચર્યજનક મહાત્સવમાં લે. ૪૬૭, ૪૬૯, ૪૭૫ વાળી મૂર્તિએ ઉપરાંત બીજી ઘણી મૂર્તિઓની પ્રતિષ્ઠા થઇ હશે એમ ણાય છે.
(૪૭૦ )
સ. ૧૫૩૭ ના વૈશાખ શુદિ ૮ ને દિવસે, શાહ લાખાની ભાર્યા ૧ સંઘવણ સકદે, ૨ કુતિ..............ઘવી ભાડાની ભાર્યાં ભાવલદેના પુત્રા ૧ સંઘવી સામા, ૨ સંઘવી પાસાએ શ્રીચિંતામણિ પાર્શ્વનાથ ભ॰નું બિંબ ભરાવ્યુ અને તેની તપાગચ્છીય શ્રીરત્નશેખરસૂરિજીના પટ્ટધર શ્રીલક્ષ્મીસાગરસૂરિજીએ પ્રતિષ્ઠા કરી છે.
(6
* ગુરુગુણરત્નાકરકાવ્ય, ” સ ૩, àા. ૪ માં લખ્યુ છે કેશાહ સાભાના પુત્ર, ડુંગરપુરના મહારાજા રામદાસના પ્રધાન શાહ સાહાએ ૧૨૦ મણ ધાતુની એક મનેાહર મૂર્તિ ડુંગરપુરમાં કરાવી, તેની શ્રીમાન્ લક્ષ્મીસાગરસૂરિજીએ પ્રતિષ્ઠા કરી હતી. આ એ જ મૂર્તિ પાછળથી ડુંગરપુરથી અહીં લાવીને વિરાજમાન કરવામાં આવી હેાય એમ જણાયછે.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org