________________
ખરતરવસહીના લેખા.
૪૯૧
સાના પુત્રો ૧ પાલ્હા, ૨ દેલ્હા, ૩ આંટા, ૪ સ', મ`ડલિક, પ માલા, ૬ મહીપતિ, તેમાંના શા. પાલ્હાની ભાર્યાં સારૂના પુત્ર રત્નાના પુત્રા ૧ આંખડ, ૨ સધ્યરાજ, શા, માંટાની ભાર્યાં અમરીના પુત્રા ૧ શ્રીપાલ, ૨ ભીમસિંહ, સંઘાધિપતિ મંડલિકની ભા ૧ હીરાઇ, રહિણીના પુત્ર સાજણની ભાર્યાં સેાનાઇ, તથા શા. માલાની ભાર્યા માંના પુત્ર પામસિંહના પુત્રો ૧ સહસમલ્લ, ૨ વસ્તુપાલ ઇત્યાદિ અહેાળા કુટુંબ પરિવારથી યુક્ત સંઘપતિ શાહમ’ડિલકે નવાયુક્ત શ્રીપાર્શ્વનાથ ભ.ની પ્રતિમા ભરાવી. સંઘવી મ`ડિલકે આ દસે મૂત્તિ એ શ્રીપાર્શ્વનાથ ભ.ની જ કરાવી છે.
સંઘવી મંડલિકના છ ભાઇઓમાંથી મોટા ભાઇ શાહ દેલ્હા અને નાના ભાઇ શાહ મહીપતિના સ્ત્રી-પુત્રાદિ પરિવારનાં નામેા કોઇ લેખમાં આપેલાં નથી, તેથી નાના ભાઇ મહીપતિનુ નાની વયમાં મૃત્યુ થઇ ગયું હશે, અને મોટા ભાઇ દેલ્હાએ નાની ઉમ્મરમાં જ દીક્ષા લીધી હશે, એમ લાગે છે. દીક્ષિત અવસ્થામાં તેમનું નામ ‘ જયસાગરજી ’ રાખવામાં આવ્યું હશે. પછીથી તેઓ ચાગ્યતા મેળવી મહાપાધ્યાય થયા હતા. એટલે જ સંઘવી મંડલિકના ઘણા લેખામાં “શ્રીનયનાર-મોપાધ્યાય વાંધવન ” એ પ્રમાણે લખેલું છે. અર્થાત્ મહાપાધ્યાય જયસાગરજી, સંઘવી મંડલિકના સંસારીપણામાં ભ્રાતા થતા હતા.
લે. ૪૫૦-ઉપ ક્ત સ`ઘવી મંડલિકના નાના ભાઇ શા. માલાની પત્ની ( તે, શ્રાવિકા રત્નાદેની પુત્રી ) શ્રાવિકા માંબૂએ પાતાના કલ્યાણ માટે શ્રીસુતિનાથ ભ.ની મૂત્તિ ભરાવી. ( ૪૫૦ ).
લે. ૪૪૮-આબુ મહાતી માં, ઊકેશવંશ અને કાંકરીયાગાત્ર
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org