________________
૪૯૨
અવલોકન.
વાળા શા. સલષાના (પુત્ર) આમની ભાર્યા તેજલદેના પુત્ર સુશ્રાવક ધનાએ, પિતાની ભાર્યા.. ...................(ના પુત્રે) ૧ ગુણપતિ, ૨ જયતા, + ૩ સિંહા તથા પોત્રે શા. ૧ મોર, ૨ લખમશી, ૩ રત્નસિંહ, ૪ સદ્ધા, ૫ શિવદત્ત ઈત્યાદિ પુત્ર-પૌત્રાદિ પરિવારથી ચુત (શ્રાવક ધન્નાએ ) પિતાના કલ્યાણ માટે શ્રી આદિનાથ ભીની પ્રતિમા ભરાવી. (૪૪૮). છેલલા બનને લેખોમાંની બીજી હકીકત ઉપર કહેવાઈ ગઈ છે.
( ૪૪પ ) આ લેખમાં, આ મંદિરના પ્રથમ માળના ચારે મૂળનાયકની બેઠકોના સન્મુખ ભાગમાં ખેદેલા ટુંકા ટુંકા લેખે આપવામાં આવ્યા છે. તેમાં ચારે પાર્શ્વનાથજીનાં જુદાં જુદાં નામ આપવામાં આવેલ છે. ૧ ખરતરગચ્છીય સંઘવી મંડલિકે કરાવેલ શ્રીમનોરથ કલ્પદ્રુમ પાર્શ્વનાથ. ૨ , , , , , શ્રીચિન્તામણિ પાર્શ્વનાથ. ૩ , , , , , શ્રીમંગલાકર , ૪ , , , , , , ,
આ ચોથી મૂર્તિપરના “પાર્શ્વનાથ”ની પહેલાંના અક્ષરે ઘસાઈ ગયેલા હોવાથી તેમનું ખાસ વિશેષ નામ જાણી શકાયું નથી. આ બધી મૂર્તિઓની પ્રતિષ્ઠા ખરતરગચ્છીય શ્રીજિનચંદ્રસૂરિજીએ કરેલ છે.
S
+ બીજા માળની મૂળનાયકજી વિનાની બીજી મૂર્તિઓમાંથી બે મૂર્તિઓની બેઠકે પર શા. જયતાનું નામ દેલું છે. એટલે એ બે મૂત્તિઓ પણ, આ શા. જયતાએ જ કરાવી હશે. લે. ૪૫૩ જુઓ.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org