________________
અવલેાકન.
આ ૧૨ મૂત્તિઓમાંની દસ મૂત્તિએ તે ( સંઘવી મ’ડિલકે ) કરાવેલી હાવાથી તે દસે એક જ ધણીના વિસ્તૃત લેખા છે. તેમ જ ૪૫૦ મા સંઘવી મંડલિકના નાના ભાઈ માલાની પત્ની ભરાવેલી છે. એટલે આ લેખ પણ સંઘવી મલિકના કુટુંબના જ ગણાય. ફ્ક્ત લે. ૪૪૮ વાળી મૂર્ત્તિ સુશ્રાવક ધન્નાએ ભરાવેલી છે. સુશ્રાવક ધન્ના અને સંઘવી મંડલિક જુદ! જુદા ગાત્રના પણ એક જ જ્ઞાતિના હતા, પરંતુ તે બન્નેને અરસપરસ ખાસ શું સંબંધ હતા તે જાણી શકાયુ નથો, છતાં તે બન્ને નજીકના સંબંધીએ અથવા ખાસ સ્નેહીઓ હશે એમ લાગે છે.
૪૦
આ મારે લેખા વિ. સં. ૧૫૧૫ ના અષાડ વિક્રે ૧ ને શુક્રવારના છે. આ ખારે મૂર્તિ એની; આ સિવાયની આ મંદિરની, ઉકત સાલ–મિતિના લેખાવાળી બધી અને લેખા વિનાની મૂર્ત્તિ આમાંથી પણ ઘણી ખરી મૂત્તિઓની, અને 'બિકાદેવીની મૂર્તિની પ્રતિષ્ઠા ખરતરગચ્છનાયક શ્રીજિનભદ્રસૂરિજીના પટ્ટધર શ્રીજિનચંદ્રસૂરિજીએ કરી હતી.
સંઘવી મ’ડિલકના દશે લેખાને સારાંશ આ પ્રમાણે છેઃ—
રાજાધિરાજ શ્રીકુ ભકર્ણ ના+ વિજયવતા રાજ્યમાં, શ્રીઅણુ ઃગિરિમહાતી માં, ઉકેશ ( આસવાલ ) વંશ અને ઢરડાગેાત્રવાળા શાહ રિપાલની ભાર્યાં સીતાદેના પુત્ર શા. આસરાજની ભાર્યાં
એક જ ધણીએ મૂત્તિએ પર એ લેખવાળી મૂત્તિ માં શ્રાવિકાએ
+ આ વખતે આયુ, મેવાડના મહારાણા કું ભકણું ( કુંભારાણા )ના અધિકારમાં હતા.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org