________________
૪૮૪
અવલોકન.
લે. ૪૨૯–માળવાદેશના સીપુરા ગામનિવાસી પિરવાડજ્ઞાતીય શાહ ગુણપાલની ભાર્યા રાંઊના પુત્રને ૧ સંઘવી લીંબા, ૨ સં. ભડા, ૩ સં, મેલા. તેમાંના સં, લીંબાની ભાર્યા લીલાદેના પ્રથમ પુત્ર બડુઆની ભાર્યા જસુદે, દ્વિતીય પુત્ર કડુઆની ભાર્યા દેક. ઉપર્યુક્ત સંઘવી ભડાની ભાર્યા ૧ વરણી, ૨ જીવણના પુત્ર ઊદેસીની ભાર્યા ચંદ્રાવલીના પુત્ર રત્ન. ઉપર્યુક્ત સંઘવી મેલાની ભાર્યા ૧ સાંત્, ૨ વારૂને પુત્ર ઘાહરૂ વગેરે કુટુંબથી યુક્ત સંઘવી ભડા અને મેલાએ આબુ ઉપરના શા. ભીમસિંહના મંદિરની નવચેકીએમાં ગેખલારૂપે દેવકુલિકા કરાવી અને તેમાં શ્રી સુમતિનાથ ભીની પ્રતિમા ભરાવી. (૪૨૯).
(૪૩૦)
સં. ૧૪૪ માં, પિત્તલમય શ્રીકષભદેવના (પિત્તલહર) મંદિરને ત્રણ દરવાજાવાળો ગૂઢ મંડપ અને નવચેકીએ, શ્રીતગચ્છીય શ્રીમાન સેમસુંદરસૂરિજીના ઉપદેશથી તપાગચ્છીય શ્રીસંઘે કરાવેલ છે.
(૪૩૧)
સં. ૧૫૦૦ ના ફાગણ શુદિ ૨ ને દિવસે, ઊકેશ (એસવાલ) જ્ઞાતિ અને સૂરાણાગેત્રવાળા સંઘવી મૂલરાજના પુત્ર સંઘવી નરસિંહ આબુ ઉપર શ્રીષભદેવ ભીની યાત્રા કરી. મંત્રી હિસાકનું કલ્યાણ થાઓ.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org