________________
- ૪૭૮
અવકન.
લે. ૪૧૧-મંત્રીશ્વર ગદાની ભાર્યા (કે જે શા. હીરાની ભાય મદીની પુત્રી થાય છે.) શ્રાવિકા આસૂએ મૂળનાયકજીના પરિકરમાં શ્રીવાસુપૂજ્ય ભ. ની ઉભી મૂર્તિ કરાવી. (૪૧૧)
લે. ૪૧ર-મંત્રી ગદાની ભાર્યા આસૂના પુત્ર શ્રીરંગે મૂળનાયકજીના પરિકરમાં શ્રી અભિનંદન જિનની બેઠી મૂત્તિ કરાવી. (૪૧૨)
લે. ૪૧૩-મંત્રી ગદાની ભાર્યા આસૂના પુત્ર મંત્રી વાઘાએ મૂળનાયકજીના પરિકરમાં શ્રી સંભવનાથ જિનની બેઠી મૂર્તિ કરાવી. ૩)
છેલ્લા ચારે લેખોમાં પણ પ્રતિષ્ઠક તરીકે તપાગચ્છીય શ્રીલક્ષ્મીસાગરસૂરિજીનું નામ આપેલું છે.
આ બધા લેખે ઉપરથી શ્રીમાન મંત્રી સુંદર અને મંત્રી ગદાનું વંશવૃક્ષ આ પ્રમાણે બને છે. ગુર્જર શ્રીમાલજ્ઞાતીય રાજા
વંશવૃક્ષ નં. ૧૪, અમદાવાદ નિવાસી (મૂલ્લી)
મંડન (લેલી)
સગ૨
(માણિકદે)
સુંદર (૧ હસી, ૨ પદમાઈ)
મં, ગદા, ( આસૂ).
નાથા મહિલા
ધડ
વાન (પુત્રી)
શ્રીરંગ
વાઘા
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org