SearchBrowseAboutContactDonate
Page Preview
Page 600
Loading...
Download File
Download File
Page Text
________________ પિત્તલહરના લેખે. ૪૭૯ (૪૧૪) સં. ૧૫૨૧ ના વૈશાખ શુદિ ૧૦ ને રવિવારે, સંઘવી રત્ના તથા સંઘવી ફતાએ શ્રી શાંતિનાથ ભગવાનની મૂર્તિ ભરાવી. (૪૧૫) સં. ૧૫ર૩ ના વૈશાખ શુદિ ૧૩ ને ગુરુવારે, શાહ સુદાની ભાર્યા શ્રાવિકા સુહરદેવીએ શ્રીશીતલનાથ ભ. ની પ્રતિમા કરાવી અને તેની, ખરતરગચ્છીય શ્રીજિનહર્ષસૂરિજીએ તથા વિજયચંદ્ર પ્રતિષ્ઠા કરી છે. ગૂઢ મંડપના લેખો (૪૧૬) મંત્રી નાથા, મંત્રી ચંદ્ર ધનપતિના શ્રેય માટે શ્રી શીતલનાથ ભ. ની ધાતુની મેટી એકલ મૂર્તિ ભરાવી. (૪૧૭) સૌભાગ્યવતી શ્રાવિકા સુહડાદેવીએ શ્રી શાંતિનાથ ભ. ની ધાતુની મોટી એકલ મૂત્તિ ભરાવી અને તેની પ્રતિષ્ઠા શ્રીઉદયવલ્લભસૂરિજીએ કરી છે. લે. ૪૧૬-૧૭ વાળી મૂર્તિઓ આબુની નજીકના કોઈ પણ ગામમાંથી અહીં આવી હોય તેમ લાગે છે. (૪૧૮-૪૧૯) આ બન્ને લેખો, આ મંદિરના ગૂઢમંડપમાં ડાબી બાજુમાં વિરાજિત પંચતીર્થીના પરિકર સહિત સફેદ આરસની શ્રી આદિનાથ ભ. ની મોટી મનહર મૂત્તિના પદ્માસનપર ખેરાયેલા છે. તેમને પહેલો લેખ પદ્માસનની બન્ને બાજુમાં અને પાછલા ભાગમાં ખેદે Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.003986
Book TitleArbud Prachin Jain Lekh Sandohe Abu Part 02
Original Sutra AuthorN/A
AuthorJayantvijay
PublisherVijaydharmsuri Jain Granthamala Ujjain
Publication Year1994
Total Pages762
LanguageHindi
ClassificationBook_Devnagari
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy