________________
૭ર
અવલોકન,
- ૩ ભીમાશાહે આ મંદિરને પાય પુરી ભેંયતળિયા સુધીને બધા ભાગ તૈયાર કરી તેના ઉપર મૂળ ગભારો (ગર્ભાગાર) શિખર
વિ. સં. ૧૫૭૧ માં લખાયેલી પ્રતિના અંતે, પાટણ પાસેના સંડેરકપુર (સાંડેરા ) ના રહેવાસી પિરવાડજ્ઞાતીય (સં. ૧૩૭૮ માં આબુના શ્રીનેમિનાથ ચિત્યને જીર્ણોદ્ધાર કરાવનાર ) પેથડશાહ અને તેના વંશ સંબંધી પ્રશસ્તિ આપેલી છે. તેમાં લખ્યું છે કે- “ ઉકત પેથડશાહે આબુ ઉપર, ભીમાશાહે કરાવતાં અપૂર્ણ રહેલ, શ્રી આદિનાથ ભ. ની ધાતુમય મૂર્તિની સાંધો વગેરે સનાથી ભરાવીને તે મૂર્તિને મજબુત અને મનોહર કરાવી. ” આ પ્રશસ્તિ અને બીજા ગ્રંથેથી આ પ્રશસ્તિનાયક પેથડશાહને સત્તાસમય ચૌદમી શતાબ્દીના ઉત્તરાર્ધ નિશ્ચિત થાય છે. યદ્યપિ આ પ્રશસ્તિ પેથડશાહ પછી લગભગ બસે વરસે લખાણી છે. પરંતુ એ એના વંશજ પર્વત અને ડુંગરે લખાવી અથવા તેના સમયમાં લખાણી હોવાથી વિશ્વસનીય માની શકાય. આ ઉપરથી, આ પિતલહર મંદિરનો ભાગ (મૂલ ગભારે આદિ ) અને મૂળનાયકજીની મૂર્તિ સં. ૧૩૭૨ થી ૧૪૦૦ સુધીમાં જરૂર બની ગયેલ હશે એમ લાગે છે.
લે. ૩૮૨ ના અવલોકનની કુરનટમાં જણાવેલી ઉપર્યુક્ત સં. ૧૫૭૧ માં લખાયેલી શ્રીનિશીથચૂર્ણિની પ્રતિને અંતે લખેલી “ પેથડશાહ ની પ્રશસ્તિને, ( પુરાતત્વ પુ. ૧, અં ૧, પૃ. ૬૧ માં ) સારાંશ સાથે પ્રસિદ્ધ કરાવનાર વિધાન મુનિરાજ શ્રી પુણ્યવિજયજી મહારાજ, એ પ્રશસ્તિના આઠમા પદ્યમાંના ન વમાંના નેત્ર શબ્દનો અર્થ “વંશ” સમજ્યા લાગે છે, પરંતુ માત્ર શબ્દનો અર્થ “ પર્વત ” પણ થાય છે; અને અહીં “પર્વત” અર્થ જ લેવાને છે. તેના સાતમા પદ્યમાં “અબ્દગિરિ ની વાત છે. એટલે આ આઠમા પદ્યની હકીકત પણ “અબુદગિરિ માટે જ સમજવાની છે.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org