________________
પિત્તલહરના લેખા.
૪૭૩
સહિત તૈયાર કરાવીને તેમાં મૂત્તિ પધરાવી પ્રતિષ્ઠા કરાવી લીધી હતી.
૪ પછીથી ગૂઢમ’ડપ, છ ચાકી, ભમતીની દેરીએ અને તેમાં ભદ્ર પ્રાસાદો—ગભારા કરાવવાનું કામ શરૂ કરી દીધેલ, પરંતુ ગમે તે આકસ્મિક કારણને લીધે તે ખધું કામ અધૂરૂં' રહી ગયુ અને અહીંની મૂળનાયકજીની ધાતુની મૂર્તિ મેવાડમાં આવેલા કુ ભલમેરુ ( કુ ભલગઢ ) ના તપાગચ્છીય ચામુખજીનાં મંદિરમાં વિરાજમાન થઇ ગઈ.
૫ ગૂઢમ’ડપ અને છ ચાકી, શ્રીમાન્ સામસુંદરસૂરિજીના ઉપદેશથી તપાગચ્છીય શ્રીસદ્યે વિ. સ. ૧૪૯૪ માં કરાવેલ છે. જુઓ લે. ૪૩૦.
૬ આ મંદિરને ગમે તે કારણે પશુ ચેડાં વર્ષોમાં જ નુકશાન થયેલુ હાવુ જોઇએ કે જેથી સ’. ૧૫૦૦ ની લગભગ તેના જીજ્ઞે’દ્વાર કરાવવાની શ્રી સંઘને જરૂર પડી.
આ
જણે દ્ધાર થયા પછી,
૭ આ અમદાવાદનિવાસી સંઘવી મંત્રી સુંદર અને તેના પુત્ર સંઘવી મંત્રી ગદાએ X અમદાવાદથી
× ગુર્જર શ્રીમાલજ્ઞાતીય મંત્રી સસ્પેંધવી ગદા–ગદરાજ, અમદાવાદને રહેવાસી અને તે સમયના અમદાવાદના સુલતાન મહમૂદ બેગડાના માનનીય મંત્રી હતા. તે અમદાવાદમાં વસતા ગુર્જર જ્ઞાતિના મહાજનામાં આગેવાન અને જૈનધમ ની પ્રભાવના—ઉન્નતિ કરવાવાળો શ્રાવક હતા, તે સરલભાવે ઘણાં વર્ષો સુધી પ્રત્યેક પાક્ષિક ( ચતુર્દશી)તે દિવસે ઉપવાસ કરી પારાને દિવસે લગભગ બસેા ત્રણસે। શ્રાવકને જમાડતા હતા, તેણે
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org