________________
પિત્તલહરના લેખા.
૪
અંધાવેલુ હાવાથી ૬ ભીમાશાહનું મંદિર ' આ નામથી પણ
પ્રસિદ્ધ છે.
ભીમાશાહે આ મંદિર બંધાવ્યુ છે, છતાં તેમના એક પણ સ્વતંત્ર લેખ આ મંદિરમાં મૂત્તિ પર કે દીવાલમાં ખેાદાચેલે નથી. માત્ર જીŕદ્વાર સમયની ( હાલ વિદ્યમાન ) મૂળનાયકજીની મૂર્ત્તિપરના લેખામાં સા. મીમચૈત્યે અને નવ ચે કીઓના મેાટા ગોખલા પરના એ લેખામાં મીમલીપ્રાસાથે એમ લખેલુ છે. *
આ ભીમાશાહ ગુર્જર વણિકજ્ઞાતિના હતા એમ લેખ સ’દેહના લેખાંક ૪૧૦-૧૧ થી જણાય છે. તે સિવાય તેની જન્મભૂમિ, ગોત્ર, અટક વગેરે સંબંધી તેમજ તેણે આ મંદિર કયા સવમાં બંધાવીને તેમની પ્રતિષ્ઠા કયારે, કેાની પાસે કરાવી ?–તે સંબંધી કંઇ પણ જાણી શકાયુ' નથી. પરંતુ આ લેખ સંદેહમાંના ખીજા લેખેા અને અખું ગિરિકલ્પ વગેરે ગ્રંથા ઉપરથી નીચેની ખાખતા નક્કી થઇ શકે છે કેઃ—
•
૧ વિ. સ. ૧૩૭૩ અને ૧૪૮૯ ની વચ્ચે આ મંદિર બન્યુ હતું. + અર્થાત્ વ. સ. ૧૪૮૯ પહેલાં આ મ`દિર પ્રતિષ્ઠિત થઇ ચૂકયું હતું.
૨ આ મંદિરમાં મૂળનાયક તરીકે વિરાજમાન કરવા માટે શ્રીૠષભદેવ ભગવાન્ની ધાતુની માટી મૃત્તિ ભીમાશાહે નવી કરાવી હતી. ×
* જુએ લે. ૪૦૮, ૪૧૦ થી ૪૧૩, ૪૨૮, ૪૯.
+ ‘આબુ' ભાગ પહેલા, ગુજરાતી બીજી આવૃત્તિ, પૃષ્ઠ ૧૫૧ જુએ. × લેખાંક ૩૮૨ ની કુટનેટમાં જણાવ્યા પ્રમાણે; શ્રીનિશીથની
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org