________________
૭.
૫ કેયદા રાવણુ.
૬ કીશનજી, આગરાવાળા સ’. ૧૯૭૬ ની ભાદરવી પૂનમ. ૭ સિરાહીનિવાસી કાઠારી જવાહરચંદ અને તેના પરિવાર, તથા શા. વીરચંદ ભુતાજી અને તેની સંતિ. (૪૦૪ ) ( ૪૦૫ )
અવલાકન.
આ લેખનું વિવેચન આગળ લેખક ૧૦-૧૧ ના વિવેચન પાસે અપાઇ ગયું છે.
( ૪૦૬ )
પારવાડજ્ઞાતીય વ્યાપારી ચાંડસીએ શ્રીનેમિનાથ ભગવાન્ની સપરિકર મૂત્તિ કરાવી.
આ લેખ, શ્રી લૂણવસડી મંદિરની પાછળની ચાર દેરીએમાંની અંબાજીવાળી દેરીમાંની શ્રીઅંબિકાદેવીની મેાટી મૂર્ત્તિ નીચે ખોદેલા છે. આ મૂર્ત્તિ, શ્રીનેમિનાથ ભગવાની કોઈ પણ મૂર્ત્તિના પરિકરની ગાદીમાંથી છુટી પડી ગયેલ હશે એમ જણાય છે. ઉક્ત પરિકરની ગાદી પર વ્યાપારી ચાંડસી સંબંધી માટે લેખ કદાચ
'
ખાદેલા હશે. જીમ મવતુ.
:
શ્રીપિત્તલહર મ ંદિર ( ભીમચૈત્ય ) ના લેખા.
લૂણવસહી પછી પિત્તલહર મદિરના લેખા આપવામાં આવ્યા છે. આ મદિરમાં મૂળનાયકજી શ્રીઋષભદેવ ભગવાનની બહુ મને હર અને મેટી, ધાતુની ૧૦૮ મણુ વજનની પ્રતિમા હાવાથી આ મદિર પિત્તલહેર ' નામથી અને ઉક્ત મદિર પ્રારંભમાં ભીમાશાહે
6
"
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org