________________
લૂણવસહીના લેખે.
(૪૦૩) " યાત્રા કર્યા સંબંધી તથા કારીગરોનાં નામો વગેરે સંબંધી જુદે જુદે સ્થળે ટુંકા ટુંકા છ લેખે દેલા છે તેને આ લેખાંકમાં સમાવેશ કરેલ છે.
૧-૨ નવચેકીમાને ત્રણ ચેવિશી-જિનને પટ્ટ કરાવનાર સંઘવણ બાઈ ચંપાઈએ, તેની નીચેના સભા મંડળના બે રસ્તંભ ઉપર આરસની સુંદર બે પૂતળીઓ કરાવી હોવાથી તે બન્ને પૂતળીઓ નીચે “બાઈ ચંપાઈએ કરાવી” આ મતલબનું વાક્ય લખેલું છે.
૩ સલાવટ કલા, સલાવટ ટાલા, સલાટપવઅણુ, એણે આરસને પાટડો ચડાબે-બેસાડ્યો. કારીગરે દેવરાજ, સતા, હરદાસ.
૪ સલાટ ટાહા, ઈસર અને કમા. ૫ સં. ૧૪૭૨ માં (લેખ અધુરે છેડી દીધું છે.) ૬ શ્રીકમલકલશસૂરિરાજા (” ” ” ” ). (૪૦૩
(૪૦૪ ) શ્રીવિમલવસહી તથા લુણવસહીમાં જુદે જુદે સાત સ્થળે કારીગરોનાં નામે વગેરે માટે થોડા થોડા અક્ષરો ખોદેલા છે, તેને આ લેખાંકમાં સમાવેશ કર્યો છે.
૧ સલાટ સહસા, નાથા, નાલા, ઠઠા. ૨ શ્રી કીશનલાલ. ૩ સલાટ જેસંધ, વાજા, નાથા. ૪ પસારી (ગાંધી) બનલાલ આગરાવાળા.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org