________________
અવલોકન. રૂપા તથા વિશિષ્ટ ગોત્રવાળા, ગામ કાપલાનિવાસી મીસ્ત્રી વીરા. (૩૮૬).
લે. ૩૯ –સં. ૧૮૮૪ના વૈશાખ વદિ ૯ને શનિવારે શ્રીનેમિનાથજિનને નમસ્કાર કરીને મીસ્ત્રી ગોપાલે અહીં કામ કર્યા સંબંધીના પિતાને હિસાબ કર્યો. (૩૦)
લે. ૩૯૧-સં. ૧૯૫૫ ના ફાગણ વદ ૫, સિરોહીનિવાસી ચુહાશ-ચુનાનું કામ કરનારા કારીગર હાંસા અને મન તથા તેની સંતતિની યાત્રા સફળ હે. કારીગર નેતા, રાઉત, પામસી, ડાહા, સાથીવા, હંસા, સીરા, હારાય વગેરે અહીં જીર્ણોદ્ધારના કમઠાકારખાનામાં કામ કરતા હતા. (૩૯૧) - લે. ૩૦-સં. ૧૫૨૮ ના માગશર વદિ ૭; આદિત્રવાળા મીસ્ત્રી સલાટ, લાખે, ઢીલીયા અને ભાણું. (૩લ્સ )
લે. ૩લ્પ-સં. ૧૭૨૮ ના વૈશાખ શુદિ ૧૪; ઉદયપુરનિવાસી મીસ્ત્રી જોગીદાસ તથા મીસ્ત્રી પુંજા. (૩૫)
લે. ૩૯૭– મહારાવ શ્રીઅક્ષયરાજજી (ના વિજયી રાજ્યમાં), સં. ૧૭૨૩ ના ફાગણ શુદિ ૪ને રવિવારે સિહીનિવાસી વચટ શેત્રવાળા મીસ્ત્રી નાથા, તેને ભાઈ નેતા, તેની ભાર્યા પુરાદે, ભત્રીજો લખમીદાસ. (૩૭)
લે. ૩૯૮–મહારાવલ શ્રીઅક્ષયરાજજી (ના વિજયી રાજ્યમાં, સં. ૧૭૨૩ ના ફાગણ શુદિ ૪ને રવિવારે સિહીનિવાસી, વચૂટ મત્રવાળા મીસ્ત્રી લખમીદાસની યાત્રા સફળ છે. (૩૯૮) :
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org