________________
४६१
અવલોકન.
ચંદેરીનિવાસી, વદ ગેત્રવાળા સંઘવી આસા સંઘવી. પદમા શ્રી આદિનાથ તથા શ્રી નેમિનાથ ભ. ને હમેશાં નમસ્કાર કરે છે. (૪૦૧)
(૨૬૮, ૩૧૦, ૩૫૭, ૩૯૨, ૩૯૯) આ પાંચ લેખ, જૈન અથવા અજેનોએ યાત્રા કર્યા સંબંધીના અથવા તે જૈન અને અજેન લેકેએ સાથે અહીંની યાત્રા કર્યા સંબંધીના છે.
લે. ૨૬૮-ડાકોર પરવતના પુત્ર નરપતિ તથા ગંડવે આબુની યાત્રા કરી, દેવા, દેવ, ઝંકાર, ચાંપા અને ઠાકરના ગોર લેલાસ વગેરે (પણ સાથે હશે). (૨૬૮)
લે. ૩૧૦-સં. ૧૭૨૮ ના વૈશાખ શુદિ ૭ ને શુક્રવારે દેસી માધવલાલના પુત્ર શામલ તથા દેવદત્તની યાત્રા સફળ હે. (૩૧૦)
લે. ૩૫૭-સં. ૧૩૮૮ ના વૈશાખ શુદિ ૮ ને બુધવારે શ્રી રાવળ (ઠાકોર) મકરધ્વજને પુત્ર રાવળ બુધધ્વજ પાંચમી વાર યાત્રા કરવા કલ્યાણક અને પ્રતિષ્ઠાના દિવસે માં આવ્યા. ઉત્રણસિંહ અને મહિલકુંવર (પણ સાથે આવેલ હશે). (૩૫૭)
લે. ૩ત્ર-સં. ૧૫૫૧ ના શ્રાવણ વદિ ૧૪; મેર કાળુ અને આબુની તલેટીમાં આવેલ ગામડામાં રહેનારી વાણું આણુ બાઈ હા (ની યાત્રા સફળ) (૩૯૨)
લે. ૩–સં. ૧૭૨૮ ના વૈશાખ શુદિ ૧૧; ગરીબડા તેસાનું આ તીર્થશરણ છે. (૩૯)
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org