________________
ભૃવસહીના લેખા.
૪૬૫.
લે. ૨૬૬ સં. ૧૫૨૭ ના ચૈત્ર િ પ; પારવાડજ્ઞાતીય શાહ સાલણુ તથા શા. કીકાની અર્બુદાચલની યાત્રા સકુળ, ( ૨૬૬ ).
લે. ૨૬૭–સ'. ૧૫૨૭ ના ચૈત્ર વદિ ૫; શ્રી શ્રીમાલ્રજ્ઞાતીય શાહ પાસાના પુત્રે શાહુ ગાંગા તથા શાડું લાટિકની અર્જુદાચલની ત્રીજી વારની યાત્રા સફળ થાઓ. ( ૨૬૭)
લે. ર૯૪–સ'. ૧૭૨૮ ના વૈશાખ શુદિ ૧૧ જાવરાનિવાસી, મડાહડ ગચ્છવાળા, પંડિત ચતુરાજીની યાત્રા સફળ થાએ. (ર૪). લે. ૨૯–શ્રીમાલજ્ઞાતીય વ્યાપારી સહદેવના પુત્ર વ્યાપારી નરપાલ, શ્રીનેમિનાથ ભ, ને હંમેશાં ત્રિકાલ નમસ્કાર કરે છે, ત્રણ લાખવાર તેા જરૂર. ( ૨૯૯).
à. ૩૨૯–સવત્ ૧૪૮૬ ના ચૈત્ર શુદિ ૧૦ ને સેામવારે; શ્રીસ્તંભતીર્થ ( ખંભાત) નિવાસી, શ્રી શ્રીમાલજ્ઞાતિના આભૂષણુ સમાન વ્યાપારી સહદેવના પુત્ર, બન્ને કુલ ( પિતૃપક્ષમાતૃપક્ષ )થી વિશુદ્ધ વ્યાપારી નરપાલ શ્રીનેમિનાથ ભ. ને પ્રણામ કરે છે. (૩૨૯)
લે, ૩૦૧–સ. ૧૪...................શ્રી શ્રીમાલજ્ઞાતીય શાહ રામાના પુત્ર, બન્ને કુળથી વિશુદ્ધ એવા શાહ સીહાક શ્રીઆદિનાથ અને શ્રીનેમિનાથ ભ. ને નમસ્કાર કરે છે. ( ૩૦૧ )
લે. ૩૮૭–સ’. ૧૫૩૧ ના વૈશાખ વદ ર; શ્રીમાંડવગઢનિવાસી શ્રીમાલજ્ઞાતીય સંઘવી રાજાની ભાર્યાં સુહવના પુત્રરત્ન સંધવી જાવડ, ભાર્યાં ધનાઇ વગેરે પાતાના કુટુંબ સહિત શ્રીનેમિનાથ ભ. ને હમેશાં નમન કરે છે. ( ૩૮૭ )
લે. ૪૦૧–સં. ૧૫૦૩ ના આસા દિ ૧ ને બુધવારે; ગામ
૩.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org