________________
લવસહીના લેખા.
શ્રા શુદિ ૨, ૨ જન્મ વૈ. શુ. ૮, ૩ દીક્ષા વૈ. જી. ૯, ૪ કેવલજ્ઞાન ચૈત્ર શુદ્ઘિ ૧૧, ૫ મેક્ષ ચૈત્ર શુ. ૯. ( ૩૬૦ )
લે. ૩૬૨ શ્રીપદ્મપ્રભ ભ. નાં પાંચ કલ્યાણકાઃ—૧ ચ્યવન માઘ વિદ ૬, ૨ જન્મ કા. વિટ્ઠ ૧૨, ૩ દીક્ષા કા. વિદ ૧૩, ૪ કેવલજ્ઞાન ચૈત્ર શુદિ ૧૫, ૫ મેાક્ષ માગશર વિદ ૧૧. ( ૩૬૨ )
૪૫૫
( ૩૭૬ )
સ. ૧૩૭૯ ના વૈશાખ શુદીમાં, નંદિગ્રામનિવાસી, પારપાડજ્ઞાતીય, શેઠ...સિ’હના પુત્રો પૂષા અને કાલાએ શ્રીપાર્શ્વનાથ ભ. ન્રુ ખિ ́મ ભરાવ્યું.
( ૩૭૦ )
સ’. ૧૪૦૪ ના ચૈત્ર શુદિ ૧૫ ને સામવારે, સંધવી ટાલાએ ( ભમતીની ડેરીઓમાં એક જિનખિ`ખ) ભરાયુ. અને તેની સ્માચાર્યે પ્રતિષ્ઠા કરી.
( ૩૭૮ )
લવસહીની ભમતીની કેરીઓમાંનાં ૧૭ જિનબિંબપર થાડા ઘેાડા અક્ષરા ખાદેલા છે. તે બધા આ લેખમાં આપેલા છે. આ નામા મૂળ લેખથી વાંચી સમજી શકાય તેમ છે.
( ૩૮૩ )
સંવત્ ૧૫૬૩ માં, સંઘવી ડુંગરની ભાર્યાં આસૂના પુત્ર ભરજાંગની ભાર્યાં નાથીના પુત્ર સંઘવી કેલ્હાની ભાર્યાં હાઉ તથા મકા. સંઘવી કેલ્હાએ શ્રીનેમિનાથ અને શ્રીધનાથનાં કુલ ૨
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org