________________
લૂણવસહીના લેખે.
૩૩
જેમ ચિંતામણિ રત્ન પ્રાપ્ત થવાથી લેકે નિશ્ચિત સુખી રહે છે, તેમ જે તેજપાળથી બધા લેક નિશ્ચિત અને સુખી રહે છે, એવે તે મહામાત્ય તેજસ્વી તેજપાલ દીર્ધાયુ-લાંબા આયુષ્યવાળો થાઓ.
(૩૩૬) સં. ૧૨૯૩ ના માગશર શુદિ ૧૦ ને દિવસે, ચકણ (?) નેમા નરદેવ, બહેન ધાધી, સાઊ, ભીડી એ બધાએ પિતાના કલ્યાણ માટે (૩૫ મી દેરીમાં) શ્રી આદિનાથ ભગવાનની એક પ્રતિમા ભરાવી હતી.
(૩૩૮) સં. ૧૩૮૯ ના ફાગણ શુદિ ૮ ને દિવસે ઉપકેશગચ્છીય પાલાડેસ (
ઈ લૂણસિંહ અને ભઉણાએ પોતાની માતા ખિમિણિના કલ્યાણ માટે શ્રી પાર્શ્વનાથ ભની મૂર્તિ ભરાવી હતી. (પરિકરની ગાદીના એક ટુકડા પરને આ લેખ હોઇ ખંડિત છે.)
(૩૩૯ ) સંવત્ ૧૨૮૮ માં, શ્રી શ્રીમાલજ્ઞાતીય ઠકકુર રાણાની ભાયા ઠકકુરાણું યશોમતીની કુક્ષિથી ઉત્પન્ન થયેલ ઠાકર સાહણીયે પિતાની ભાર્યા સુહાગદેવીની કુક્ષિથી ઉત્પન્ન થયેલ પુત્ર સીહડના શ્રેય માટે શ્રી આદિનાથ ભ. ની મૂર્તિ ભરાવી. (કદાચ આ ૩૬ મી દેરી પણ એમણે જ કરાવી હશે.)
(૩૪૦) શ્રીઆદીશ્વર ભગવાનનાં પાંચ કલ્યાણક-૧ ચ્યવન અષાડ ૨૮
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org