________________
૩ ૦
અવલોકન.
૭ મંત્રી વસ્તુપાલ. (પં. અધરાજને ત્રીજો પુત્ર) , તેજપાલ. ( , , થે , )
જૈત્રસિંહ (જયંતસિંહ) (મં. વસ્તુપાલને પુત્ર) ૧૦ ,, લાવયસિંહ (લૂણસિંહ). (મં. તેજપાલને
પુત્ર). (૩૧૯) લે. ૩૨૦ ખેલે પહેલે (૧) આચાર્ય ઉદયપ્રભસૂરિ. (આ. વિજયસેનસૂરિના
શિષ્ય) » , (૨) , વિજયસેનસૂરિ. (વો. ના ગુરુ) , , મંત્રી ચંડપ અને તેમની સ્ત્રી ચાંપલદેવી. ,, બીજ મંત્રી ચંડપ્રસાદ અને તેમની સ્ત્રી ચાંપલદેવી. , ત્રીજે , સમ ,
, સીતાદેવી. આમના પગ પાસેની એક નાની મૂર્તિ નીચે મંત્રી આસણ આ પ્રમાણે લખેલું છે. એટલે એ કદાચ તેમને નાને પુત્ર હશે. ગેખલે ચે. મંત્રી આસરાજ અને તેમની સ્ત્રી કુમારદેવી
, પાંચમે , લુણિગ , , , લુણદેવી , છઠ્ઠો , માલ(મદેવ),, , સ્ત્રીઓ લીલાદેવી તથા
પ્રતાપદેવી , સાતમે , વસ્તુપાલ અને તેમની સ્ત્રીએ લલિતાદેવી તથા
વેજલદેવી , આઠમો , તેજપાલ અને તેમની સ્ત્રી અનુપમદેવી.
મહામાત્ય વસ્તુના આ બન્ને મૂર્તિ પટ્ટો (કદાચ આ બધાય મૂર્તિપદો) મિસ્ત્રી વરસાએ ઘડ્યા છે.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org