________________
૪૨૬
અવલાકન.
વગેરે કુટુંબથી યુક્ત તુ. આસપાલે “ અધાવબાધ અને શમળીકાવિહાર તીર્થાંદ્ધાર ” ના પટ્ટસહિત શ્રીમુનિસુવ્રતસ્વામીનું ખિંખ કરાવ્યું અને તેની, સંવિજ્ઞવિહારી શ્રીચક્રેશ્વરસૂરિજીના સંતાનીય શ્રીજયસિ’હસૂરિજીના શિષ્ય શ્રીસામપ્રભસૂરિજીના શિષ્ય શ્રીવધમાનસૂરિજીએ પ્રતિષ્ઠા કરી છે.
ܕܕ
(૩૦૫-૩૦૬ )
આ બન્ને લેખા ખાવીશમી દેરીમાં મૂત્તિ ભરાવ્યા સંબંધીના, ચંદ્રાવતીનિવાસી, પારવાડજ્ઞાતીય શેઠ કુંવરાના, (એક જ ધણીના) વિ. સ’, ૧૩૦૨ ના ચૈત્ર શુદ્ધિ ૧૨ ને સેામવારના છે.
લે. ૩૦૫ શેઠ દેઢાના પુત્ર વરદેવની ભાર્યાં પદ્મમસિરિના શ્રેય માટે તેના પુત્ર શેઠ કુંવરાના પુત્રો આંખડ અને પાણ્ડણ ( પૂનડ ) ( એણે આ મૂત્તિ ભરાવી જણાય છે. ) (૩૦૫ ).
લે. ૩૦૬ શેઠ કુંવરાની ભાર્યાં શ્રાવિકા લેાહિણીએ આ ભિખ ભરાવ્યુ. ( ૩૦૬ ).
(૩૦૭ )
સં. ૧૨૯૩ ના વૈશાખ શુદ્ધિ ૧૪ ને શુક્રવારે, શ્રીઅર્બુદાચલતીમાં પાટણનિવાસી પારવાડજ્ઞાતીય મહામાત્ય તેજપાળે કરાવેલા શ્રીભ્રૂણસિ હવસહિકા નામના મંદિરની ભમતીમાં, ચંદ્રાવતીનિવાસી પારવાડજ્ઞાતીય શેઠ શાંતનાગ, શેઠ જશનાગના પુત્રા ( ૧ ) સાહિય, ( ૨ ) સામંત, ( ૩ ) વીરા, તેમાંના સહિયના પુત્રા ( ૧ ) આંખકુમાર, ( ૨ ) ગાગ, સામંતના પુત્રો (૧) પૂનદેવ, ( ૨ ) વાલા, વીરાના પુત્ર ( ૧ ) દેવકુમાર, ( ૨ ) શુભ,
(
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org