________________
લૂણવસહીના લેખે.
૪૧૯ લે. ૨૯૮ મં. તેજપાલની ભાર્યા અનુપમદેવીના કલ્યાણ માટે શ્રી મુનિસુવ્રતસ્વામિના બિંબયુક્ત દેરી ૧૯મી. (૨૯૮)
લે. ૩૦૨ મં તેજપાલની પુત્રી બઉલદેવીના શ્રેય માટે દેરી ૨૦ મી. (૩૦૨)
લે. ૩૦૪ મં. તેજપાલના પુત્ર મં. લૂણસિંહની પુત્રી ગઉરદેવીના શ્રેય માટે દેરી ૨૧ મી. (૩૦૪)
લે. ૩ર૩, ૩૨૬, ૩૨૭, ૩૨૮, ૩૩૦, ૩૩૧, ૩૩૭ મહામંત્રી વસ્તુપાલ તેજપાલની; ૧ ઝાલ્ડણદેવી, ૨ માઊ, ૩ સાઊ, ૪ ધણદેવી ૫ સેહગા, ૬ વયજુકા ૭ પદમલા નામની સાત બહેનેના શ્રેય માટે અનુક્રમે વિહરમાન શ્રી સીમંધર જિનબિંબયુક્ત દેરી ૨૬ મી; શ્રીયુગધરજિનબિંબ યુક્ત દેરી ર૭મી, શ્રીબાહુજિનબિંબયુક્ત દેરી ૨૮ મી; શ્રીસુબાહુજિનબિંબયુક્ત દેરી ર૯મી; શાશ્વત શ્રીત્રાષભદેવજિનબિંબયુક્ત દેરી ૩૦ મી; શાશ્વત શ્રીવર્ધમાનજિનબિંબયુક્ત દેરી ૩૧ મી અને શાશ્વત શ્રીવારિણજિનબિંબયુકત દેરી ૩૫ મી મહામાત્ય તેજપાલે કરાવી. (૩૨૫ થી ૩૨૮-૩૩૦-૩૩૧-૩૩૭).
લે. ૩૩૫ પિતાના મામાના પુત્ર ભાભા અને રાજપાલના કહેવાથી મહામાત્ય તેજપાલે પોતાના મામા મંત્રી પૂનપાલ તથા તેની ભાય મં. પૂનદેવીના શ્રેય માટે દેરી ૩૪ મી માં શાશ્વત શ્રીચંદ્રાનન દેવની મૂર્તિ ભરાવી. આ લેખમાં તે મૂર્તિ ભરાવી એમ સ્પષ્ટરીતે લખ્યું છે, પરંતુ આ લેખ મૂત્તિ, પરિકરની ગાદી કે પબાસણ ઉપર નહીં દાવતાં દેરીના દરવાજા ઉપર દાવેલે હેવાથી મં. તેજપાલે આ દેરી પણ કદાચ પિતાના મામા-મામીના શ્રેય માટે કરાવી હોય તેમ જણાય છે. (૩૩૫)
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org