________________
અવલેાકન.
(૩૬૪, ૩૬૭, ૩૬૯, ૩૭૧, ૩૦૩, ૩૭૫ )
ઉપરના ૨૮ લેખાવાળી દેરીઓમાંની કેટલીક દેરીઓના મૂ. ના. જીનાં કલ્યાણુકાની તીથીએ ઉપયુક્ત લેખામાં ખાઢેલી છે. તે આ પ્રમાણેઃ—
૪૨૦
લે. ૩૬૪ શ્રીસુપાર્શ્વનાથ ભ. નાં પાંચ કલ્યાણકા—૧ ભાદરવા વદિ ૮ ચ્યવન, ૨ જયેષ્ડ શુ. ૧૨ જન્મ, ૩ જ્યેષ્ઠ શુ. ૧૩ દીક્ષા, ૪ ફાગણ વિદે ૬ કેવલજ્ઞાન અને ૫ ફા. વ. ૭ માક્ષ. ( ૩૬૪ )
લે, ૩૬૭ શ્રીસુવિધિનાથ ભ. નાં પાંચ કલ્યાણકા—૧ ચ્યવન ફ્રા. વ. ૯, ૨ જન્મ માગશર વ. ૫, ૩ દીક્ષા માગશર ૧. ૬, ૪ કેવલજ્ઞાન કા. શુ. ૩, ૫ મેાક્ષ ભા. શુ, ૯. ( ૩૬૭ ). (
લે. ૩૬૯ શ્રીશીતલનાથ ભ. નાં કલ્યાણકા−૧ ચ્યવન વૈશાખ વ. ૬, ૨-૩ જન્મ અને દીક્ષા માઘ વ. ૧૨, ૪ જ્ઞાન પેષ વ. ૧૪, ૫ મેક્ષ વૈશાખ વ. ૨. ( ૩૬૯ )
લે. ૩૭૧ શ્રીશ્રેયાંસનાથદેવનાં પાંચ કલ્યાણકા−૧ ચ્યવન જેઠ વ. ૬, ૨ જન્મ ફા. વ. ૧૨, ૩ દીક્ષા ફા. વ. ૧૩, ૪ જ્ઞાન માઘ ૧.૧૫, ૫ મેાક્ષ શ્રા. વ. ૩. ( ૩૭૧ ).
લે. ૩૭૩ શ્રીવાસુપૂજ્યદેવનાં પાંચ કલ્યાણકા−૧ ચ્યવન જેઠ શુ. ૯, ૨ જન્મ ફા. વ. ૧૪, ૩ દીક્ષા ફા. વ. ૧૫, ૪ જ્ઞાન માઘ શુ. ૨, ૫ મેાક્ષ અષાડ શુ. ૧૪. ( ૩૭૩ ).
લે, ૩૭૫ શ્રી વિમલનાથ ભ, નાં પાંચ કલ્યાણુકે−૧ ચ્યવન વૈ. શુ. ૧૨, ૨ જન્મ માઘ શુ. ૩, ૩ દીક્ષા માઘ શુ. ૪, ૪ જ્ઞાન પોષ શુ. ૬, ૫ મેાક્ષ અષાડ વ. ૭ (૩૭૫),
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org