SearchBrowseAboutContactDonate
Page Preview
Page 539
Loading...
Download File
Download File
Page Text
________________ ૪૧૮ અવલોકન. લે. ર૭૨ મ. માલદેવના પુત્ર પુનસિંહના પુત્ર પિથડના શ્રેય માટે દેરી પાંચમી. (૨૭૨) લે. ર૭૪ મં. માલદેવના પુત્ર પુનસિંહના શ્રેય માટે દેરી છઠ્ઠી. (ર૭૪) લે. ૨૭૫ મં. માલદેવના કલ્યાણ માટે દેરી સાતમી. (૨૭૫) લે. ર૭૬ મ. માલદેવના પુત્ર પુનસિંહની પુત્રી બાઈ વલાલદેવીના કલ્યાણ માટે દેરી આઠમી. (૨૭૬) લે. ૩૬૩ મં. વસ્તુપાલની દ્વિતીય ભાર્યા સખુકાદેવીના શ્રેય માટે મૂડ ના શ્રી સુપાર્શ્વનાથ ભ. ના બિંબથી યુક્ત દેરી ૪૨ મી. (૩૬૩) લે. ૩૬૫ મ. વસ્તુપાલની પ્રથમ ભાર્યા લલિતાદેવીના શ્રેય માટે દેરી ૪૩ મી. (૩૬૫) લે. ૩૬૬ મં. વસ્તુપાલના પુત્ર જયંતસિંહ (જૈત્રસિંહ) ના એય માટે દેરી ૪૪ મી. (૩૬૬) લે. ૩૬૮, ૩૭૦, ૩૭૨, મં. વસ્તુપાલના પુત્ર જયંતસિંહની ત્રણ ભાર્યા નામે ૧ જયતલદેવી, ૨ સુહરદેવી અને ૩ રૂપાદેવીના કલ્યાણ માટે અનુક્રમે દેરી ૪૫, ૪૬, ૪૭ મી. (૩૬૮-૩૭૦–૩૭૨) લે. ૩૭૪ મે. માલદેવની પુત્રી સહજલના શ્રેય માટે દેરી ૪૮ મી. (૩૭૪). લે. ર૫-૨૯૬ મં. તેજપાલના પુત્ર લુણસિંહની (૧) રયણદેવી અને (૨) લખમાદેવી નામની બે ભાર્યાના કલ્યાણ માટે અનુક્રમે દેરી ૧૭ અને ૧૮ મી. (૨૯૫-૨૬). Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.003986
Book TitleArbud Prachin Jain Lekh Sandohe Abu Part 02
Original Sutra AuthorN/A
AuthorJayantvijay
PublisherVijaydharmsuri Jain Granthamala Ujjain
Publication Year1994
Total Pages762
LanguageHindi
ClassificationBook_Devnagari
File Size9 MB
JainGPT.orgInstagram
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy