________________
લવસહીના લેખા.
મુકિતનું સર્વસ્વ-સારભૂત પદાર્થ પણ અહીં જ-આબુ તીમાં જ દેખેલ છે. અહીંનાં આ રમણીય તમારાં મંદિશ જોતાં પહેલી ચીજ મે' જોઇ છે અને તમારી મૂર્ત્તિ ઉપર નજર પડતાં મે મીજી ચીજ જોઇ છે. અર્થાત્ તમારા આ મદિ, દુનિયાની ચીજોમાં ઉત્તમમાં ઉત્તમ ચીજ છે અને તમારી મૂર્ત્તિ આ મેાક્ષને આપનારી છે. ૨.
આ પદ્યો કાતરવા છતાં પણ એ શિલાપટ્ટમાં થાડી જગ્યા ખચેલી તેથી તે જગ્યા ઉપર, કેાઇ સંઘવી યાત્રા કરવા આવતાં તેણે સારી રકમનું દાન કરીને ત્યાં પેાતાનુ નામ ખાદાવ્યું જણાય છે. તે આ પ્રમાણે છેઃ સંધવી સરવણના પુત્ર સંઘવી સિંહરાજ, શાહુ સાજણ અને સ'ઘવી સહસા, તેની ભાર્યાં સાઇદે, તેની પુત્રી સુનથવ. એ બધાં . આ તીને હંમેશાં પ્રણામ કરે છે. શુભ' ભવતુ.
3219
આગળના સમયમાં યાત્રાળુઓ આવી રીતે તીસ્થાનામાં પોતાનાં નામેા ખાદાવવામાં પુણ્યવૃદ્ધિ, તીથ ભક્તિ તેમજ અમરનામપણું પણ માનતા, જેને લઇને સારી રકમનું દાન કરીને પણ પોતાનાં અને પોતાનાં કુટુ એનાં નામેા કાતરાવતા હતા. આવાં નામેા અહીંના આ બન્ને મદિરામાં તેમજ શ્રીકેશરીયાજી, હમીરગઢ વગેરે તીર્થાંમાં પણ જ્યાં ત્યાં ઘણી જગ્યાએ ખાદેલાં જોવાય છે.
આ લેખમાં આવેલાં ગામનાં નામેામાંથી ફીલિણી, આખી, મહુજી, ભાટી અને ભાડા; આ પાંચ ગામેાના પત્તો લાગતા નથી. એટલે વિકરાળ કાળના પંજામાં સપડાઇ તે નષ્ટ થઇ ગયાં હશે, યા તા સાવ જૂદાં જ નામેાથી ઓળખાવા લાગ્યાં હશે, અથવા તે તેના
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org