________________
૩૯૬
અવલેાકન.
૨ગેલાં વસ્ત્રો અને જટાના સમૂહ વડે કરીને શું ? અર્થાત્ ઉપયુક્ત વ્રત ન હાય ત્યાં આ બધુંય નકામુ જ છે.
તથા મહારાવળ શ્રી સામસિ દેવે, આ શ્રી ભ્રૂણવસહીના મૂ. ના. શ્રી નેમિનાથ દેવના પૂજન વગેરે ખર્ચ માટે આબુની નીચેનું શ્રીડવાણી ( ડમાણી ) ગામ પેાતાની આજ્ઞાથી દેવદાન તરીકે અણુ કર્યું. છે. આ દેવદાનનું; શ્રી સામસિંહદેવની પ્રાર્થના વડે કરીને પરમાર વંશના રાજાઓએ આચંદ્રા યાવત્ ' સારી રીતે પાલન કરવુ’-કબુલ રાખવુ,
આ પ્રશસ્તિના મૂળ લેખ અહીં પૂરા થાય છે. આના પછી, લેખવાળી શિલામાં નીચે જગ્યા ખાલી હાવાથી એ લાઇનેા પાછળથી કાઇએ ખાદાવી હાય તેમ સ્પષ્ટ રીતે જણાય છે. તે એ પંકિતની શરુઆતનાં આશ્રુતીની સ્તુતિનાં બે પદ્યો શ્રીકૃષ્ણષિ ગચ્છીય શ્રીનયચંદ્રસૂરિજીનાં બનાવેલાં છે, તેના ભાવા આ પ્રમાણે છેઃ—પ્રસિદ્ધ મહિમાવાળા શ્રોપુંડરીકગિરિ-શત્રુ જય, એ સિદ્ધિક્ષેત્ર-સિદ્ધ થવાનુ` ક્ષેત્ર છે. અને દુનિયામાં પ્રસિદ્ધ શ્રીરૈવતક ગિરનાર, એ પણ મુક્તિનું ક્ષેત્ર છે. જ્યારે હું માનુ' છું કે–નિશ્ચયે કરીને શત્રુંજય અને ગિરનાર એ બન્ને તીર્થાંનુ આ અખ્ખુ દિગિર ક્ષેત્ર છે. જો એમ ન હાત તા, ઉક્ત અને તીર્થાંના તીનાયક શ્રી આદીશ્વર ભ. અને શ્રી નેમિનાથ ભ. એ મને એક સાથે જ અહીં આબુ ઉપર કેમ પધારત-કેમ પ્રતિષ્ઠિત થાત ? ૧.
હૈ જિનેશ્વર ! મેં, સૌંસારનુ સર્વસ્વ-સારભૂત પદાર્થ અને
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org