________________
લૂણવસહીના લેખે.
૩૯૫ તથા ચંદ્રાવતીના સ્થાનપતિ, ભટ્ટારક ( આચાર્યો–મહંતે) વગેરે ધર્માચાર્યો, ગૂગુલિ બ્રાહ્મણે (પંડયા-પૂજારીએ?), બધું મહાજન તથા જિનમંદિરોના બધા કાર્યવાહકે, એએએ તેમજ અબુંદગિરિ ઉપરના શ્રીઅચલેશ્વર અને શ્રીવશિષ્ઠ સ્થાનના તથા નજીકનાં ગામે-દેઉલવાડા ગ્રામ, શ્રી શ્રીમાતા (કુંવારી કન્યાનું મહબુ ગ્રામ, આબુય ગ્રામ, એરાસા ગ્રામ, ઊત્તર૭ ગ્રામ, સિહર ગ્રામ, સાલગ્રામ, હેઠઉંજી ગ્રામ, આખી ગ્રામ અને શ્રીધાંધલેશ્વર દેવનું કેટડી ગ્રામ વગેરે બારે ગામમાં રહેવાવાળા સ્થાનપતિ (આચાર્યો-મહંતેમઠપતિએ), તપોધન-સાધુઓ, ગૂગુલિ બ્રાહ્મણ અને શઠિય વગેરે સમસ્ત લેકેએ તથા ભાલિ, ભાડા આદિ ગામમાં રહેનારા શ્રી પ્રતિહાર વંશના બધા રાજપુતોએ પિત–પિતાની ઈચ્છાથી લણવસહીના મૂ. ના. શ્રી નેમિનાથ દેવના મંડપમાં બેસી બેસીને મંત્રી શ્રીતેજ. પાલની પાસેથી પિતપિતાની રાજી-ખુશી પૂર્વક શ્રીલૂણસિંહવસહિકા નામના આ ધર્મસ્થાનની રક્ષા કરવાને બધે ભાર સૌએ
સ્વીકાર કર્યો છે–પોતપોતાને માથે લઈ લીધું છે. એટલા માટે પિતાના વચનનું પાલન કરનારા આ બધાઓએ તથા એ બધાની સંતાન પરંપરાએ પણ આ ધર્મસ્થાનની “આચંદ્રાક યાવત્ ” દુનિયા ઉપર સૂર્ય-ચંદ્ર રહે ત્યાં સુધી સુંદર રીતે રક્ષા કરવી. શામાં પણ કહ્યું છે કે –
ઉદાર દિલવાળા સજજનેએ તે પિતે સ્વીકારેલ કાર્ય અથવા બેલેલ વચનનું સંપૂર્ણ રીતે પાલન કરવું એ જ ઉજજવલ–નિર્મળ અને સુંદર વ્રત છે. આ વ્રત વિના મનુષ્યએ ધારણ કરેલ કપાલઠીબ-રામપાતર, કમંડલ, ઝાડની છાલનાં વસ્ત્રો, સફેદ અથવા લાલ
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org