________________
૩૯૪
અવલેાકન.
હરિયા હેમા, પારવાડ જ્ઞાતિના શે. આસલ સાદા, શે. લખમણ કડ્ડયા વગેરે ગાઠિકાએ ફાગણ વદિ ૮ ને દિવસે શ્રીનેમિનાથદેવની વ ગ્રંથી સંબંધીના છઠ્ઠા દિવસના મહે।ત્સવ કરવા.
તથા મડાહડ (મઢાર) નિવાસી પોરવાડજ્ઞાતીય શેઠ દેસલ બ્રહ્મસરયુ, શેઠ જસકર ધણિયા, શેઠ દેહુણ આવ્ડા, શેઠ વાલ્ડા પદ્મસિંહ, શે. આંય એહુડી, શેડ વાસરી પૂનદેવ, શેડ વીરુચ સાજણ, શેઠ પાહુય જિનદેવ વગેરે ગેાષ્ઠિકાએ શ્રીનેમિનાથદેવની વર્ષગ્રંથી નિમિત્તના અઠ્ઠાઇમહેાત્સવના સાતમા દિવસના મહેાત્સવ ફાગણુ વિદે ૯ ને દિવસે કરવા.
તથા સાહિલવાડા (સેલવાડા) નિવાસી એસવાલજ્ઞાતીય શેઠ દેલ્હા આણ, શેઠ નાગદેવ આંમદેવ, શેઠ કાલ્હેણુ આસલ, શેઠ વેહિથ લાખણ, શેડ જસદેવ વાહુડ, શેઠ સીલણુ દેહુણ, શઠ વહુદા, શેડ મહુધરા ધનપાલ, શેઠ પૂર્નિંગ વાઘા, શેડ ગોસલ વહુડા વગેરે જિનમંદિરના ગાલ્ડિંકા-કાય વાહકોએ ફાગણુ વદિ ૧૦ ને દિવસે અડ્ડાઇમહાત્સવના આડમા દિવસના મહેાત્સવ કરવે.
તથા શ્રીઆબુ ઉપરના ગામ દેઉલવાડા (દેલવાડા)ના રહેવાસી સમસ્ત શ્રાવકોએ શ્રીનેમિનાથ દેવના પાંચે કલ્યાણકાના દિવસેામાં દરવરસે સ્નાત્રપૂર્જા વગેરે મહેાત્સવ કરવા.
આ પ્રમાણે આ વ્યવસ્થા; શ્રીચંદ્રાવતીના રાજા રાજકુલ શ્રોસેસિંહદેવે, તથા તેમના પુત્ર રાજકુમાર (યુવરાજ) શ્રીકાન્હડ દેવ પ્રમુખ બધા રાજકુમારીએ અને રાજ્યના અધા અધિકારીઓએ
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org