________________
૩૩
લૂણવસહીના લેખો. તથા બ્રહ્માણ (વરમાણ) નિવાસી પિરવાડજ્ઞાતીય મહાજન આમિગ પૂનડ, મહા. પામ્હણ ઉદયપાલ, મહા. વીરદેવ અમરસિંહ, શેઠ ધનચંદ્ર રામચંદ્ર, ઓસવાલ જ્ઞાતિના મહા, ધાંધા સાગર, મહા. સાટા વરદેવ, મહા. આવેધન જગસિંહ, શ્રીમાલ જ્ઞાતિના મહા. વિસલ પાસદેવ વગેરે ગોષ્ઠિકેએ ફાગણ વદિ ૫ ને દિવસે મહોત્સવ કરે.
તથા ધઉલી (ધવલી) ગામના પોરવાડજ્ઞાતીય શેઠ સાજણ પાસવીર, શેઠ હડી પૂના, શેઠ જસડુય જેગણ, શેઠ સાજણ ભેળા, શેઠ પાસિલ પૂનુય, શેઠ રાજુય સાવ દેવ, શેઠ દુગસરણ સાહણીય, ઓસવાલ જ્ઞાતિના સલખણ મંત્રી જેગા, શેઠ દેવકુમાર આસદેવ વગેરે જિનમંદિરના કાર્યવાહકોએ ફાગણ વદિ ૬ને દિવસે શ્રીનેમિનાથ દેવના અષ્ટાલિંકાના ચેથા દિવસને મહોત્સવ કરે.
- તથા મુંડસ્થલ મહાતીર્થ (મૂંગથલા) નિવાસી પિરવાડજ્ઞાતીય શે. સંધીરણ ગુણચંદ્ર પાલ્હા, શે. સહિય આંબેસર, શે. જેજા ખાંખણ; તથા ફીલિણ ગામના રહેવાસી શ્રીમાલજ્ઞાતીય વાપલા ગાજણ વગેરે જિનમંદિરના ગેમ્પ્લિકે-કાર્યવાહકે આ બધાએએ ફાગણ વદિ ૭ ને દિવસે શ્રી નેમિનાથ દેવને વર્ષગાંઠ સંબંધી ને પાંચમા દિવસને મહત્સવ કરે.
તથા હંડાઉદ્રા (હણોદ્રા) અને ડવાણું (ડમાણી) ગામનિવાસી શ્રીમાલજ્ઞાતીય શે. આબુય જસરા,શે. લખમણ આસૂ, શે. આસલ જગદેવ, શે. સૂમિગ ધનદેવ,શે. જિનદેવ જાલા, શે. દેલા વીસલ, શે. આસધર આસલ, શે. થિદેવ વીર્ય, શે. ગુણચંદ્ર દેવધર, શે.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org