SearchBrowseAboutContactDonate
Page Preview
Page 494
Loading...
Download File
Download File
Page Text
________________ લવસહીના લેખા. ૭૩ મહારાજા કુમારપાલના શત્રુ-દુશ્મન બની ગયેલ માળવા દેશના અલ્લાલ નામના રાજાને શીવ્રતાથી મારી નાંખ્યા હતા. ૩૫. તે ( યશેાધવલ ) ને, દુનિયામાં વખણાતા અને શત્રુઓની પંક્તિઓનાં ગળાંને કાપી નાંખવામાં જેની તરવારની ધારા હંમેશાં તીક્ષ્ણ-તપર જ રહે છે એવા ધારાવ નામના પુત્ર થયા. ક્રોધથી યુક્ત અને યુદ્ધ ભૂમિમાં સ્થિર રહેનાર એવા તે ધારાવથી, કાકણદેશના રાજાની રાણીએ પેાતાનાં નેત્રરૂપી કમળામાંથી પાણીનાં બિંદુએઆંસુ પાડવાવાળી થઇ ગઇ–રાવા લાગી. અર્થાત્ ધારાવર્ષે+ કાંકણુ · કહેને આ બાબત ઉપર જે વિચાર કર્યાં છે, તે તરફ હું ધ્યાન ખેંચુ “ ( માલવાના પરમાર રાજા ) યશેાવનનું નિધન છે. સ. ૧૯૩૫ થી ૧૧૪૪ ની વચમાં થયેલુ હાવુ જોઇએ, અને તે પછી માલવાનું રાજ્ય અસ્તવ્યસ્ત સ્થિતિમાં મૂકાણું હતુ. આ સ્થિતિ, કેટલાકેાના મનમાં તેને જીતવાને અગર પચાવી પાડવાને મનેરથ પ્રજ્વલિત કરે, એ બનવા જોગ છે. ” તેથી, બલ્લાલ માલવાના કાઇ પ્રથમ ખડિયા રાજા ડ્રાય અને પછી તે સ્વતંત્ર થઇ, ગુજરાત ઉપર ચઢી આવવા જેટલું સાહસ કરે તે તેમાં અસંભવ જેવું નથી. ( ‘શ્રી પ્રાચીન જૈન લેખસંગ્રહ’ ભાગ ખીજાના અવલાકન પરથી ). + આના સંબંધમાં, ૫. ગૌરીશંકર હીરાચંદ એઝાએ પેાતાના લોઢી રાજ્યના કૃતિટ્ટાન્ન નામના હિન્દી પુસ્તકમાં લખ્યુ છે કે યશધવલના પુત્ર ધારાવર્ષ, આયુના પરમારામાં બહુ જ પ્રસિદ્ધ અને પરાક્રમી થયા. એનું નામ અદ્યાપિ “ ધાર પરમાર ”ના નામે પ્રસિદ્ધ છે. ગુજરાતના. સાલકી રાજા કુમારપાલે કાંકણના રાજાશ્ન ઉપર ચઢાઇ કરી, તેમાં આ સાથે હતા, અને તેણે (ગૅકુમારપાલે ) ત્યાં ( ખીજી ચઢાઇમાં ) જે વિજય * અ', ઉત્તર કાંકણના શિલારાવશી રાજા મલ્લિકાર્જુન હશે. Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.003986
Book TitleArbud Prachin Jain Lekh Sandohe Abu Part 02
Original Sutra AuthorN/A
AuthorJayantvijay
PublisherVijaydharmsuri Jain Granthamala Ujjain
Publication Year1994
Total Pages762
LanguageHindi
ClassificationBook_Devnagari
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy