________________
અવલેાકન.
એવા શેઠ લક્ષ્મણના પુત્ર અને શ્રી શ્રીપાલ નામના+ મહાવિના ભાઇ, નિર્મળ બુદ્ધિરૂપી લતા–વેલડીએના મંડપ સમાન, શ્રીઋષભદેવ ભગવાનના ચરણ-કમળામાં ભ્રમર સમાન, ઉત્તમ પ્રકારનાં દાનાથી શાભાયમાન એવા શ્રીમાન શોભિત, પેાતાના પુણ્યના વૈભવ વડે કરીને ( મરીને ) દેવલાકમાં ગયા. ૧. જેમ લક્ષ્મીની સાથે દામેાદર-વિષ્ણુ શેાભે છે, તેમ પેાતાની સ્રી શાંતાની સાથે, તથા રૂપની કાંતિ વડે જાણે સુવર્ણ ને અથવા વિષ્ણુના પુત્ર પ્રદ્યુમ્નપણાને જ જેણે ધારણ કર્યું ન હાય, એવા આશુક નામના પોતાના પુત્રની સાથે આ સ્તંભમાં મૂર્ત્તિ રૂપે કોતરાયેલ અને જેના ગુણા દુનિયાના તમામ લોકોના મનમાં કાતરાઇ ગયા છે એવા શેઠ શેાભિત, તે, સમુદ્રોથી અંકિત થયેલી પૃથ્વી જયાં સુધી વિદ્યમાન રહે ત્યાં સુધી સમૃદ્ધિયુક્ત-શે ભાયમાન રહે. ૨. આ લેખમાં સંવત્ આપ્યા નથી. પણ તે બારમી શતાબ્દીના હાવાનુ ચાક્કસ રીતે માની શકાય તેમ છે.
૩૪
“ પ્રાચીન જૈન લેખ સંગ્રહ ભાગ ખીન્નના લેખાંક ૨૭૧ ના અવલેાકનમાં તેના સંપાદકે પ્રતિકૃતિ ઉપરથી મૂલ લેખ પુરે! વાંચી શકાય નહીં હાવાથી જ આ લેખ કવિરાજ શ્રીપાલ ”તે। હાવાનુ લખ્યું છે, પણ આ લેખ મહાકવિ શ્રીપાલના નહીં પણ તેના ભાષ સાણિતતા છે, એ ઉપરના વિવેચનથી સ્પષ્ટ જણાઇ આવે છે.
""
Jain Education International
'
'
મહાકવિ શ્રીપાલતે, ગુજરેશ્વર મહારાજા સિદ્ધરાજ જયસિંહૈં ઘણી પ્રેમ ભરેલી દૃષ્ટિથી જોતા અને તેને ખાસ પોતાના બંધુ તરીકે માનતા. શ્રીપાલ મહાકવિ હતા, કવિરાજ અથવા કવીન્દ્ર ' એવું એનુ ઉપનામ હતું. શ્રીમાન પ્રભાચંદ્રના રચેલા “ પ્રભાવક ચરિત ”ના દેવસૂરિપ્રાધ અને હેમચંદ્ર–પ્રબંધમાં અનેક સ્થળે એ કવિનું વર્ણન આપેલુ છે. એના પુત્ર સિદ્ઘપાલ હતા. તે પણુ મહાકવિ હતા.
તેને વિજયપાળ
For Personal & Private Use Only
www.jainelibrary.org