________________
વિમલવસહીના લેખા.
૩૪૫
અને માતા ઠકુરાણી સીતાદેવીની મૂત્તિનું યુગલ ( જોડલું ) કરાવીને દેવ શ્રી ઋષભનાથની સામે સ્થાપન કર્યું અને તેની અક્ષય તૃતીયાને દિવસે આચાર્ય શ્રીધમ ઘાષસૂરિજીએ પ્રતિષ્ઠા કરી છે.
( ૨૩૭ )
હસ્તિશાળાની પાસેના સભામ’ડપમાંના એક સ્તંભની પાછળ એક નાના સ્તંભ જેવા પત્થર ઉભા કરેલા છે. તેમાં એક તરફ વચ્ચે હાથ જોડીને ઉભેલ મહાકવિશ્રી શ્રીપાલના ભાઇ શ્રીયુત શોભિતની અને તેની પાસે તેની સ્ત્રી શાંતા તથા પુત્ર આશુકની કૃત્તિએ કાતરેલી છે. તે પત્થરની બીજી બાજુએ એ જ શેઠ શાભિતની ઘેાડા ઉપર બેઠેલી મૂર્ત્તિ કાતરેલી છે. એ જ સ્તંભમાં શાલિતની મૂત્તિની નીચે સુંદર એ પદ્યોમાં આ લેખ ખાદેલા છે. તેના ભાવાર્થ આ પ્રમાણે છે ઃ——
પારવાલ નામના વશમાં સૌથી શ્રેષ્ઠ મેાતી-મણિ સમાન
આરેાપા મુકીને કદના પૂર્વક કકડતા તેલના કડાયામાં તેને નંખાવીને મારી નંખાવ્યા. જૈનધમ પાળનાર મહામત્રી કપર્દિતા આવી ૨ીતે કરૂણ અંત આવ્યેા. અજયપાલે જૈનધમ ઉપરના દ્વેષને લીધે આવાં અનેક મૃત્યા કર્યાં હતાં. ગાદીએ બેઠા પછી ત્રણ જ પણ એવી જ કરૂણૢ રીતે અંત આવ્યેા. ( પ્રબંધ જિનવિજયજી–પૃષ્ઠ ૯૬ અને રાસમાલા પ્રથમ ભાગ, પૃષ્ઠ ૩૧૦ જુએ. )
ક્રૂર
વર્ષોમાં તેના ચિંતામણ–સ.
માટે જીઆ આબૂ ” ગુજરાતી, ખીજી આવૃત્તિ,
* વિશેષ પૃષ્ઠે ૮૯.
Jain Education International
66
For Personal & Private Use Only
www.jainelibrary.org