________________
વિમલવસહીના લેખે.
લે. ૧૫૫–સ’. ૧૬૧૬ ના માહ શુદ્ધિ ૧૧. શ્રીકૃષ્ણષિ ગચ્છીય ભટ્ટારક શ્રી ધનચંદ્રસૂરિ, ઉપાધ્યાય શ્રી કમલકીતિ, ઉપાધ્યાય શ્રી માણિકરાજ વગેરે ટા........(૧૫૫)
( ૧૫૪ )
સ’. ૧૩૭૮ ના વૈશાખ વદિ ૯ ને દિવસે............ગાત્રવાળા .........ના કલ્યાણ માટે શ્રી અજિતનાથ ભગવાનની પ્રતિમા ભમતીનો છેંતાલીશમી દેરીમાં ભરાવી અને તેની શ્રી પ્ર....ધસૂરિના શિષ્ય શ્રી મહેન્દ્રસૂરિજીએ પ્રતિષ્ઠા કરી હતી
૩૧૭
( ૧૫૬ )
સ. ૧૨૧૨ ના જેડ શુદ્ધિ ૧૧ ને શુક્રવારે શ્રી સ'ડેરક ગચ્છના . શ્રી શાલિભદ્રસૂરિના સ’તાનીય શેઠે પાજાની ભાર્યાં સહજીના પુત્ર જેસલની ભાર્યાં ઝાંવિણીના પુત્રે પાપલ અને બહુચદ્ર. તેમાંના મોટા ભાઇ પાપલની ભાર્યાં બહુદેવીના પુત્રા આસલ અને પાલ આદિ કુટુંબ સમ્રુદાયે ભમતીની સુડતાલીશમી દેરીમાં મૂ. ના. શ્રી મહાવીર સ્વામીનું ખિ’બ ભરાવ્યું.
( ૧૫૮ )
ભમતીની ૪૭ મી દેરીના દરવાજા બહારની ભીંતમાં આ લેખ ખાદાયેલા છે. આમાં શ્રી મહાવીર સ્વામીના પાંચ કલ્યાણકની અને આ દેરીની પ્રતિષ્ઠાની વર્ષગાંઠની મિતિએ આપેલી છે. એટલે આ લેખ પણ ઉપરના ( લે. ૧૫૬ માંના ) સવત્તા અને એ જ ધણીના હાવાનુ જણાય છે. લેખમાં શ્રી મહાવીર સ્વામીના કલ્યાણકાની મિતિએ આ પ્રમાણે આપી છે.—(૧) ચ્યવન અષાડ શુદિ ૬, (૨) જન્મ ચૈત્ર શુદિ ૧૩, (૩) દીક્ષા માગશર વિદ ૧૦, (૪) કેવલજ્ઞાન .
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org